Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 75
________________ ૭૦ તો ! પણ મારી નમ્ર બુદ્ધિ એમ કહે છે કે, લીલેતરીને સમારી, સુકવી, ભરી રાખીને જીવ-જતુઓનું અધિકરણ–શસ્ત્ર” બનાવનાર, તેમજ તેની પાછળ મહ-મૂચ્છને પોષનાર અને પછી તિથિએ લીલેતરીને બદલે તેને ઉપયોગ કરવામાં ઔચિત્ય માનનારના કરતાં તિથિએ ખપપુરતી તાજી લીલેરી લાવીને ઉપગ કરનાર એ છે દોષી છે. વ્યવહારૂ દષ્ટિએ જોઈ શકાય છે કે એક લીલોતરી–ભક્ષક રાજ પાશેર લીલોતરી બજારમાંથી લાવી આરોગે છે, અને બીજે, જે સુકવણું– પ્રિય છે, તેને પણ રેજ તેટલીજ (પાશેર ) સુકવણુની દરકાર પડે છે. હવે, આ રીતે એક મહીનામાં એ બન્નેમાં લીલોતરીને વધારે વિરાધક કેળુ સિદ્ધ થાય? લીલોતરીભક્ષકથી મહીનામાં છા શેરની વિરાધના થશે, જ્યારે સુકવણ-ભક્ષકથી તેથી પ્રાચે ત્રણ-ચાર ગણું લીલોતરીની વિરાધના થશે ત્યારે તેના મેઢામાં છો શેર પડશે. કેમ, નહિ વાર ! ત્યારે વધુ વિરાધક કેણ? સુકવણી–ભક્ષકજ કે ! સમાજની મનેદશા તે આજે એવી બની ગયેલી જેવાય છે કે, વેપાર-ધન્ધામાં હડહડતાં જૂઠાણાં હાંકનાર તરફ પ્રાયે એટલી ધણા નહિ છૂટે, જેટલી કે તિથિએ લીલોતરી કે બટાટા-ડુંગળી ખાનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90