________________
૬૯
ના પુણ્યલાભ તરફ હાથ પસારવામાં આવે તો એ ચેમ્બુ ભેળપણ નહિ તો બીજું શું ગણાય ?
ગૃહસ્થીના ઘરમાં મહેમાન–પરણુ ખાતર કે પિતાને સારૂ જેમ બીજી અનેક ચીજ વસાવવાની જરૂર પડે છે, તેમ સુકવણી પણ રાખવી પડે તે છે સમજી શકાય તેવી બીના છે. પણ સવાલ માત્ર એટલેજ છે કે એમ કરીને લીલોતરીને બદલે તેને વાપરવામાં કંઈ પુણ્યલાને અવકાશ છે કે કેમ ?
સુકવણી બનાવી તિથિએ ખાનાર પિતાની અન્તર દશાને તપાસે તે તેને જણાયા વગર ન રહે કે લીલોતરીને રસ તેને એટલે દાઢે વળગેલે છે કે 'તિથિએ પણ તે રસને અમુક ફેરફાર સાથે આરોગવામાં તેનું મન લોભાયેલું રહે છે. આ જ રસવૃત્તિ એ પરિણામ છે કે તે ભવિષ્યને માટે એકી સાથે મણઅધમણ કે એથી વધતી-ઓછી લીલોતરી સુકવી નાંખી સુકવણી બનાવે છે. આમ સુકવણું કરવામાં દયાપરિણામ કે રસવૃત્તિનિગ્રહ કયાં સમાયે છે એ કઈ બતાવી શકે તેમ છે વાર?
તિથિએ લીલોતરી લાવે, સમારે, સુકવે એમાં તે કેઈને કહેવાપણું ન રહે, અને એક માત્ર (લીલોતરી) ખાવામાં જ દેષ–દષ્ટિ ઝબકી ઉઠે એ કેવું
નવાઈ જેવું? આ એક રૂઢ પણે ગયેલા સંસ્કારજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com