Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 76
________________ તરફ છુટશે. ધર્મગુરૂઓની નજર પણ ઘણે ભાગે લીલેરી કે કન્દમૂળ છોડાવવા તરફ પહેલી જાય છે. જેટલી કાળજી લેકેને કન્દમૂળ છોડાવવા તરફ તેઓ ધરાવે છે તેટલી જે સત્ય-સદાચારના પ્રચાર ભણી ધરાવવા માંડે તે જન સમાજ પર તેમને કે હેટે ઉપકાર ઉતરે ! મારી સમજણ પ્રમાણે, કન્દમૂળ ખાનાર માણસ પણ જે પ્રમાણિક અને સદાચારી છે તે તેનું સ્થાન તે માણસથી ઘણું ઊંચું છે કે જે એક બાજુ કદ- મૂળને ત્યાગ કરવા છતાં બીજી બાજુ અપ્રમાણિક અને જૂઠા વ્યવહાર ચલાવવામાં ર–પા રહે છે. ' હારા આ ઉદ્ગારે પરથી વાંચનાર કઈ એમ ન સમજી ભે કે, લીલોતરી કે કદમૂળ તરફ હું નમતું કે ઢીલું મુકી રહ્યો છું. નહિ, એ વસ્તુઓમાં અવશ્ય દેષ જોઉં છું, અને તેના ત્યાગની ભલામણ કરનારાઓમાંને છું. માત્ર હારા મન્તવ્યની વિશિહતા એટલી જ છે કે તેના (લીલોતરી-કન્દમૂળના) ત્યાગને પ્રકાશ સત્ય–સદાચારના સૂર્ય સરખા પ્રકાશ આગળ ખદ્યોત સરખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90