Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 71
________________ શાસનવિઘાતક પ્રવૃત્તિ વધાર્યો જાય એ ઓછું દિલગીરી ભર્યું છે. આ યુગમાં શાસન–સેવાની કેવી સરસ તક મળી છે એ એમને કયાં જેવું છે. ખરેખર, જે સંયુક્તબળથી રચનાત્મક કાર્ય ઉઠાવાય તે આ યુગ શાસનને પ્રચાર કરવા માટે મહાન અનુકૂળ છે. પણ અંદરના વિખવાદ અને વૈવિધ એ કરવા દે કેમ? આ બધાં તોફાન એક માત્ર મનની કડવાશનાં જ છે. અને એ મન પણ કેવું ? “ નિર્ચનું”!- “શ્રમણનું”! - “ મુનિએનું”! અજબ! એ કડવાશ મટે તે ગાડું હમણુંજ ચિતા પર આવી જાય ! પણ એ શે મટે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90