________________
૧૫
સ્થિતિ પ્રબોધનાર તેમજ સામાજિક સડાઓને દફનાવી દેવાનું તથા સમય–ધમ મુજબ વિદ્યા–શિક્ષણ અને બલાલાયક સંસ્થાઓ પાછળ મુખ્યપણે ધનવ્યય કરવાનું પ્રરૂપનાર જૈન સંસ્કૃતિના પૂજારીઓમાં પણ “ સંયમે ભેગવંચના” ના અધ્યવસાય કલપી લઈ, તેમની સામે અનાત્મવાદી-રૂઢ “નાસ્તિક ” ને આક્ષેપ કર અરણ્યપ્રલાપ જેવું નથી શું ?
જરા ધ્યાન આપવા જેવું છે કે સમયની પરિસ્થિતિ આજે કટ્ટર મતવાદીઓને પણ એક થઈ શક્તિસંગઠન કરવાનું સુણાવી રહી છે. સંસારી જીવનધારીએ પણ રાષ્ટ્રના ભલા અર્થે પોતાના મતાભિનિવેશ અને આગ્રહ મેલી દઈ, પિતાનું નમતું મૂકી એકબીજા સાથે અકય સાધવાનો પ્રયાસ સેવી રહ્યા છે. અન્ય ધર્મોના લબ્ધપ્રતિક આચાર્યો પણ પિતાના બુદ્ધિપ્રદેશને વિશાલ બનાવી ધર્મને વિકાસ સાધવા, પિતાના સમાજને આગળ ધપાવવા જાહેર મેદાનમાં ઝુકી પડયા છે, ત્યારે જૈન કેમના આજના ધર્મગુરૂએ કઈ સ્થિતિ પર છે ! તેઓ આજે ક્યાં ઉઘે છે ! સમય-ધર્મનું કંઈ તેમને ભાન ! “ ક્ષમાશ્રમણ ” ગણાતા તેઓને આજે અન્દર અન્દર લડતાં શરમ પણ નથી આવતી ! શાસનને લજવનારા ઝઘડાખરા સમાજમાં ઝઘડાની હાળી સળગાવીને શાસનને કયાં પટકવા માંગે છે ! શાસનસૂત્રધાર ગણાતા સાધુએજ
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com