________________
તેમની એકવાક્યતા સિદ્ધ થાય છે. નાસ્તિકને
શ્રદ્ધા વગરને ” એ સામાન્ય અર્થ જે કરીએ તો એ શબ્દ એટલે સાદે બની જાય કે તેના ઉપ
ગની વિશિષ્ટતા ન રહે. તેને ઉપયોગ જ્યાં ત્યાં મામૂલી બની જાય. કંઈ નજીવી સાધારણ વાતમાં પણ જુદા ખ્યાલ બંધાતાં એક-બીજાને “નાસ્તિક ” કહેવાનું સાધારણ બની જાય. અગર અમરક્ત મિચ્ચાદષ્ટિને અર્થ કે ગમે તે સાધારણ બાબતમાં પણ સંશયિત, ભ્રમિત કે અજ્ઞાનવૃત્તિ કરીએ તે એવી નાસ્તિકતાને અંત બારમે ગુણસ્થાને જ આવે. અને કેવલજ્ઞાની સિવાય સમગ્ર વિશ્વ પર નાસ્તિકતાને ડકે ગડગડે ! આ સંકુચિત અર્થ તે કંઈ પણ ન કરે. ત્યારે “ સંયમે ભેગવંચના” જેવા ઉદ્ગારેને ખેટી રીતે આગળ ધરી દુનિયાભરને “ નાસ્તિક ” કહી નાખવાની બાલચેષ્ટા ઓછી દયાપાત્ર ગણાય ! બ્રહચર્યાદિઆશ્રમ-વ્યવસ્થા પ્રબોધનાર હિંદુ સંસ્કૃતિ ઉપર “ સંયમે ભેગવંચના ” ની ભાવના પ્રરૂખ્યાને આ૫ મૂકી અખિલ હિંદુ-જગતને ‘નાસ્તિક ” કહી નાંખવું એ ઓછો મતિમોહ ગણાય ! દીક્ષા સામે નહિ, પણ દીક્ષાની આધુનિક નિંદ્ય પદ્ધતિ સામે બળ ઉઠાવનાર અને શાસનહિતના ઉદેશે, સમયાનુસાર દીક્ષાપદ્ધતિની પરિશુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com