________________
નતા ભદ્રબાહુ સુધી જણાય છે.
નાસ્તિક ” ને પૂર્ણ સ્થાન હોવા છતાં તે શબ્દને પ્રયોગ કયાંય થયું નથી.
૧ જુઓ ! દશવૈકાલિક સૂત્રની નિયંતિની ૭૬ મી માયા"उवलम्मम्मि मिगाव,नाहियवाई धि एव बत्तव्यो। माथि ति कुवित्राणं आयाऽभावे सा अजुत्तं ""
આમાં પ્રસ્તુત વિષયને લગતી બીના એ છે કે, નાહિયવાઈને ( નાસ્તિકવાદીને ) અર્થાત ચાર્વાકને એમ કહેવું છે, જીવ નથી ” એવું જ્ઞાન જે આત્મા ન હેાય તો થવું ન ઘટે.
આ ગાથામાં “નાહિલવાઈ એ નાસ્તિકવાદીનું પ્રાકૃત રૂ૫ છે. પ્રાકૃતમાં નાસ્તિકનું “નાહિય ' થાય છે. આવ. શ્વક મલયગિરીય ટીકામાં ( આગમોદયસમિતિવાળીના ૨૧૮ મે પાને ) ભગવાન રાષભદેવ સાથેના શ્રેયાંસના આઠ ભવેનું વર્ણન આપતાં “વસુદેવહિંડીને પાઠ મૂકે છે, જેમાં “મહાબલીના એક મિત્રને “નાહિયવાઈ ' (નાસ્તિ. કવાદી ) બતાવ્યો છે, જે આત્મા–પરમાત્મા કંઈ માનતા નથી. સમરાઈગ્ન-કહામાં ત્રીજા ભવના પ્રકરણમાં બ્રહાદત–પરિચારક “ પિંગકેસને, જે આત્મા– પરમાત્માને અપલાપી છે તેને હરિભકાચા નાહિયવાઈ (નાસ્તિકવાદી) લખ્યો છે. સુરસુંદરીવરિત્રમાં નવમા
પરિચછેદમાં ૨૦ મા કાવ્યની અંદર “ કપિલને, જે જીવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com