Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 66
________________ “ધર્મસાગરજી? અને તેમની સામેની પાટી “વિજયજી” ના શાસ્ત્રીય વિચારભેદ પાછળ તે સામસામા મુનિ-લેમાં અને તેમના અનુયાયી વર્ગો વચ્ચે કલહ-કલાહલે જે ભયાનક રૂપ પકડયું હતું તે આજે પણ ઇતિહાસદ્ધારા દીવા જેવું સ્પષ્ટ છે. છતાં કેઈએ કેઈને “નાસ્તિક” કહેવાની તસ્દી ઉઠાવી હેતી. અને કદાચ કેઈમાવેશમાં આવી કોઈની સામે તે અનુચિત વ્યવહાર કરી નાંખે યા પ્રચ. લિત જેન ફિરકાઓને કેઈ “નાસ્તિક ” કહી દે તે • તે સ્પષ્ટ બાલ-ચાપલજ ગણાય. કેમકે “નાસ્તિક* શબ્દ એક માત્ર અનાત્મવાદીને વાચક છે; અને ચાવકને માટે રૂઢ છે. એ ચાર્વાક મજહબનુ નામાનર થઈ ગયું છે. જૈન મૂળ આગામોમાં “નાસ્તિક” શબ્દને પ્રવેગ દીઠે નથી. જૈન દષ્ટિએ એની પ્રાચી ૧ જુઓ, અભિધાનચિતામણિ (હૈમકાશ) ના મર્યકાંડના પર૬ મા શ્લોકના ચરમ ચરણથી શરૂ થતાં ચાવકનાં નામો– ૨ રાયપાસેણીય સૂત્રમાં ( આગોદયસમિતિવાળાના ૧૧૪ મે પાને ) પ્રદેશી રાજા, જે આત્માને માનતા હેતો અને વાસ્તવમાં નાસ્તિક હતું, તેને સારુ સૂત્રકારે જે અધમ વિશેષણની ઝડી લગાવી છે, તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90