________________
છે, જ્યારે દેરાસર સુદ્ધાં નહિ જનારા પણ કેટલાક એવા હોય છે કે જેમનું વતન પ્રામાણિક અને સદાચારી હેય છે. કેટલાક એવા સંસ્કારમાં ઉછ-- રેલા જોઈએ છીએ કે જેઓ મૂર્તિપૂજનના સાધનને બહુ ઉપયોગી ન સમજી, પ્રમાદ કે સુસ્તીના પેગે પણ દેરાસર ન જવા છતાં પણ નૈતિક આચરામાં મર્યાદાશાલી હોય છે, જ્યારે કેટલાકે પિષધ-પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ચુસ્ત હોવા છતાં, વતનમાં અપ્રામાણિક, દાંભિક, દગાબાજ અને દીલ હોય છે. આ ઉપરથી શું સાર નિકળે છે? નાસ્તિક-આસિતકતાનું કઈ એંધાણ અન્યની મને વૃત્તિ કંઇ પ્રત્યક્ષ છે કે? બીજાનું આખ્તર જીવન સ્પષ્ટ છે કે? નહિ, ત્યારે અન્ય અન્તઃકરણને નાસ્તિક કરાવવાનું સાહસ હસાહસ નહિ કે? હા, આત્મા–પરમાત્માને અ૫લાપ કરવા ઉપરથી નાસ્તિક સમજી શકાય.
* આથી કંઇ ક્રિયાકાંડની નિરૂપગિતા સાબિત ન થાય. ક્વિાકાંડ કરનારાઓ પૈકી કેટલાક એને શુશ રસ પોતાના જીવનમાં ઉતારી કલ્યાણ કરી જાય છે,
જ્યારે કેટલાક, હતા એવા કારાને કેરા રહી જાય છે. કાઇ, શેલડીમાંથી રસ ન મેળવી શો એમાં શેલડીને
શો વાંક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com