________________
મહાવીર-જીવન પર કંઈક.*
(૧) ભગવાનની દેશના ભાષામાં હવામાં સ્વાભાવિકતા છે, અને એમાં જ એનું ખરૂં ગરવ સમાયું છે. પૌરુષેય કરતાં અપીરૂષેય પ્રવચનને દરજજો ઉંચે માનવામાં કંઈ વજૂદ નથી. બલકે કઈ પણ મહાન ઉપદેશને અપીરૂષેય માનવા કરતાં પિરૂષેય માનવામાં વિશેષ ઔચિત્ય છે. પૌરુષેય વાણીજ જગને શ્રદ્ધેય અને આદર્શ રૂપ બની શકે છે.
• “ મહાવીર-જીવનના મહિમા સંબંધે ” પંડિત બેચરદાસે રા. લાલનને આપેલ ઉત્તર વિષે કંઈક નિવેદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com