________________
૨૯
( ૨ ) ભગવાનને ત્રૈમાતુર ’ન વવતાં ( ‘ ત્રૈશલેય ’ આલેખવા. શ્વેતામ્બર-વતિ ગર્ભાપહરણની હકીકત પાદ–ટીકામાં (ફ્રુટ-નેટમાં ) મૂકવી. સાથેજ તેના સમર્થનમાં મળી આવતાં ચેાગ્ય પ્રમાણા પણ નેાંધવાં. ઉદાહરણા—મથુરાના કંકાલી ટીલાની નીચેથી નિકળેલ કુષાણુવંશીય · કનિષ્ઠ' મહારાજાના સમયનુ એક પાષાણુ–ચિત્ર. આ પાષાણુ-ચિત્ર ઉપરથી ગર્ભાપહરણના મન્તવ્યની પ્રાચીનતા સમજાવી દુધટ નથી. આજનુ · સાયન્સ ’ પણ ગર્ભાપહેરણને સાધ્ય બતાવે છે. એટલે તે વિષયના પણ સ્ફોટ કરવા. ( ૩ ) ભગવાનને વિવાહિત નાંધવા. ફુટનેટમાં દિગમ્બર–મત મૂકવા.
<
'
( ૪ ) દેશનાની નિષ્ફળતા—સફળતા બતાવવા કરતાં “ આચારાંગ ” ની શૈલી પ્રમાણે મૂકવુ. આ વિષે આચાય હેમચન્દ્રનું એમ લખવું છે કે પ્રાથમિક પરિષદ્માં સવિરતિને ચેાગ્ય કાઇ ન હોવાનું જાણવા છતાં ભગવાને કલ્પ ” છે એટલા માટે દેશના આપી અને પછી તુરન્ત રાત્રિ છતાં ત્યાંથી વિહાર કરી તે ‘· અપાપાપુરી' પધાર્યાં. આશામ્બર-મત છુટનોટમાં સૂકવે.
* દશમુ' પત્ર, પાંચમે સ, ૧૦ માથી ૧૮ મા, શ્લોકની વચ્ચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com