________________
કરી દીધા. કષકારો તથા વૈયાકરણેએ પુણ્ય-પાપપુનર્જન્મ સંબંધી માન્યતાને “નાસ્ત” સાથે અધ્યાહાર કરી વિશાળ અર્થમાં “ નાસ્તિક ” શબ્દ ચે . વાદિ દેવસૂરિજી મહારાજે “પ્રમાણનયતત્ત્વાકાલકાર” ના છેલ્લા પરિચછેદમાં બતાવેલા વાદી–પ્રતિવાદીના બાર ભેદો પૈકી જે એક ભેદ કેવલજ્ઞાની અને વિજિગીષના વાદ–સમ્બન્ધી છે, તે ઉપર દષ્ટિપાત કરતાં, કદાચિત્ વિજિગીષ કેવલજ્ઞાનીને “ નાસ્તિક” શબ્દથી સંધિવા સાહસ કરે તે એ અસ્વાભાવિક ન ગણાય. પણ કેવલજ્ઞાનીને અન્તવાસી ભકત તો એનો સવળો અથ લઈ જવાબમાં સામે એમજ કહે કે –
મુમુક્ષને પ્રયત્નજ મેહની નાસ્તિ કરવાને છે. મોક્ષને અર્થ જ કમવરણની નાસ્તિ કરવી એ છે. ધ્યાની, એગી કે શ્રેણુવાહી આત્માને પ્રયત્ન ખાસ કંઇ મેળવવા સારૂ નથી હોતું. કેવલજ્ઞાન તે આત્માનું સ્વરૂપ હાઈ આત્મસ્થ જ છે. તેને શું ઉત્પન્ન કરવાનું હોય ! સાધકને તે કર્માવરણની નાસ્તિ કરવી છે. આમ નાસ્તિમાં માનવા અને નાસ્તિનું કર્મ કરવા ઉપરથી જે “ નાસ્તિક ' શબ્દ ઘટિત કરાતું હોય તો એ દૂષણરૂપે જે શબ્દ ભૂષણરૂપે બની જાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com