Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 57
________________ પર મનોદશા થવામાં છે તો માનવજીના ” ના અધ્યવસાયે સમાયલા ખરા કે નહિ ? અને એથી તેમને નાસ્તિક માનવા કે નહિ ? “ rષના" નાં ઉંડાં મૂળ સમજ્યા વગર વારેવારે એ શબ્દને વળગીને જેને તેને નાસ્તિક કહી નાંખવાનું સાહસ કરવું કેટલું ભયાવહ છે એ રામચન્દ્રજી જેવાઓના દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. રામચન્દ્રજીનું જીવન કેવું મહાન ભદ્ર અને આસ્તિકયસમ્પન્ન છે એ એમના જીવનચરિત્રના અભ્યાસીને વિદિત જ હોય. છતાં મેહનું વાદળ એવું વિષમ છે કે ત્યાગમાર્ગ તરફના પ્રમાણમાં અન્તરાય નાખીને પ્રાણીને વ્યાકુળ બનાવી મૂકે છે. ખરી વાત તે એ છે કે નાસ્તિક-આસ્તિકતાનું પૃથકકરણ કરવા સારૂ સહુથી પહેલાં દર્શનમાહ અને ચારિત્રમેહની વિભિન્નતા સમજવી જોઈએ. આસ્તિકતા કે નાસ્તિકતા એ દશનામહને અંગે છે. અર્થાત્ આસ્તિકતાનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન હાઈ તે, દર્શનમેહના અપકર્ષ કે વિલય થવા ઉપર અવલંબિત છે, જ્યારે તે મેહને મહાન ઉત્કર્ષ પ્રાણુને નાસ્તિક દશામાં લાવી મૂકે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મેહને કે પ્રેમને અંગે વહાલી વસ્તુને કે વિષયવિલાસને ત્યાગ ન કરી શકાય7ન કરાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90