________________
૫૬
ન પ્રગટયે તે નજ પ્રગટ. માનવજાતિનાં જિજ્ઞાણું માનસ સંશયાલુ ન મટયાં તે નજ મટયાં. આ શું?
ચર્ચાઓથી કે વાદ-કથાઓથી તવનિર્ણયની ધારણું જે પાર પદ્ધ શકતી હોત, તે આટલા વખત સુધીમાં દુનિયાએ તવનિર્ણય કયારનેય કરી લીધે હોત. શાસ્ત્રવ્યાસંગી મનુષ્ય પણ હજારેને સારૂ જ્ઞાનશાળા ખાલી બેસવા છતાં, અંતઃકરણથી શકિત,ભ્રમિત થાવત્ નાસ્તિક સુદ્ધાં હોઈ શકે છે. માનવ-વ્યક્તિને પિતાના અન્તકરણ પર તત્ત્વનિર્ણયની જ્યોત પ્રગટાવવામાં ચર્ચાઓ કે વાદ-કથાઓ ઉપગી થવાની હરિભદ્રાચાર્ય ચેખી ના પાડે છે. એ મહાન આચાર્ય તત્ત્વસિદ્ધિ, જે આસ્તિકતાનું વિશુદ્ધ સ્વરૂપ છે, તેને માર્ગનિર્દેશ કરતાં એક માત્ર એગ ઉપર ભાર મૂકી કહે છે કે" एवं च तत्वसंसिद्धयोग एव निबन्धनम् ।
अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीशी कचित् । " अतोऽत्रैव महान् यत्नस्तत्तत्तत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यो वाद-ग्रन्यास्त्वकारणम् "॥ "वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा। तच्चान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गतौ" ॥
(ગણિના ૬૪-૬૫-૬૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com