________________
પણ એ શે મટે!!
તત્ત્વનિણૅયની ઇચ્છા કાને ન હેાય? મનુષ્યમાત્ર અને સારૂં વિવિધ વિચાર-પ્રદેશામાં વિચરણ કરી રહ્યો છે. પરન્તુ એ સાંપડવા સહેલ નથી, દુષ્કર અને મહાદુષ્કર છે. ચિન્તકા એને સારૂ ઘણું ઘણું ચિન્તન કરી ગયા છે અને લખનારા મહુ બહુ લખી ગયા છે. વાદીઓએ વાદ–ભૂમીના મહાન્ અખાડાએમાં કુસ્તી કરવામાં અને તાકિ કાએ તર્કના ઘનધાર જંગલાની સફર કરવામાં કઈ બાકી રાખી નથી. છતાં પણ જગત્ના ચાગામમાં તત્ત્વનિણ્યના પ્રદીપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com