Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 58
________________ ૫૩ પિતાના પ્રિયજનને કે બીજાને સંયમ ન લેવા દેવાય, રીક્ષા લેતાં બીજાને અટકાવાય, એ છતાંય તવશ્રદ્ધાનરૂપ આસ્તિસ્ય સલામત રહે. ચારિત્રમોહના ભજવાતા ભાવો દર્શનમોહના વિલય-વિશેષથી પ્રગટેલ આસિયમાં દખલગીરી કરી શકતા નથી. સૂક્ષ્મદ્રષ્ટિએ આ બાબત સમજવા ચોગ્ય છે. વીર–ભક્ત રાજા શ્રેણિકાદિના દાખલા પણ વિચારવા લાગ્યા છે. “દશા” શ્રાવક હાઈ કરીને પણ દારૂ પીવાનું બંદ ન કરી શકે, શ્રીકૃષ્ણ મહાન સમ્યકત્વધારી છતાં જિનાગીના છેડા સુધી સુરાપાન કરે, “શ્રેણિક” પણ જિન્દગીની છેલ્લી ઘડઓમાં “ચેલણ” ના કેશપાશમાંથી ટપકતી શરાબ પીએ એ એમની નાસ્તિકતા ગણાય શું? હગિજ નહિ. એ એમના ચારિત્રમેહના ઉદયનું વિષમ પરિણામ છે. ચારિત્રમેહને ઉદ્દામ ઉત્પાત ચેટકરાજ જેવા પરમાહત, શ્રાવકશિરેમણિને પણ સમરભૂમીના આંગણે ભયંકરમાં ભયંકર લેઆમ ચલાવવા ઉતારે, છતાંય ૧ શાસ્ત્રીય દૃષ્ટિએ “ અનન્તાનુબધી ' વિષેનું લેખકના ખ્યાલમાં છે એ વાયકે ધ્યાનમાં રાખવું. ૨ કા Tagor fiા wwાવણ x x x x | | ( હૈમ મહાવીરચરિત્ર, દશમું પર્વ આરમો સર્ગ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90