Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh
View full book text
________________
સૌધર્મ-ઈન્દ્રને પણ રામચન્દ્રજીને આ વિચાર જાણવામાં આવતાં આશ્ચર્ય થયું અને સભામાં કર્મની વિષમ ગતિ જણાવતાં તેઓ બોલ્યા કે, અહે! મેહબળ કેવું છે કે ચરમ-શરીર રામચન્દ્ર પણ મને હસે છે અને ઉલટું વિષયસુખને પ્રશંસે છે ! ઇન્દ્રને જણાયું કે એમને ભવવૈરાગ્ય નહિ આવવામાં કારણભૂત પ્રગાઢ ભ્રાતૃ સ્નેહ છે.
જુઓ ! આ બાબતના આચાર્ય હેમચન્દ્રના લોકે– " हनुमन्तं प्रव्रजितं ज्ञात्वा दथ्यौ रघूतहः । • · हित्वा भोगसुखं कष्टां दीक्षां किमयमाददे !"। " तां रामचिन्तामवात्वा सौधर्म-वासवः।
ऊचे मध्येसभमहो! कर्मणां विषमा गतिः ॥ " रामश्वरमदेहोऽपि यद् धर्म हसति स्वयम् ।
सौख्यं विषयसम्भूतं प्रत्युतैष प्रशंसति " || “ અથવા સાતમનો રામ-સ્મોર્નિયા स्नेहो गाढतरः कोऽपि भवानिर्वेद-कारणमा
(રામાયણ, સાતમું પર્વ, દશમ સર્ગ) વાચકે વિચાર કરી જે કે રામચંદ્રજીની આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90