________________
૫૪
તેમની આસ્તિકતાના મહત્ત્વમાં ઉણપ ન આવે. ચારિત્રમેહની પ્રચંડ જવાળા મહાન આસ્તિક અને વ્રતધારીઓને પણ મહાહિંસા અને મહારંભની ભીષણ ખાઈમાં ધકેલી મૂકે, ત્યારે પણ નાસ્તિકતાને ડાલ તેમને ન લાગે. આ બધું શું? આ બધા ઊહાપેહમાં મનુષ્યની સાદી અકકલ ન ઉતરી શકે તે નાસ્તિક તાના વર્તમાન કોલાહલને નિસાર સમજવા તે તૈયાર હેય, ત્યાં પછી વિશેષ સ્પષ્ટીકરણમાં ઉતરવાની શી જરૂર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com