SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તેમની આસ્તિકતાના મહત્ત્વમાં ઉણપ ન આવે. ચારિત્રમેહની પ્રચંડ જવાળા મહાન આસ્તિક અને વ્રતધારીઓને પણ મહાહિંસા અને મહારંભની ભીષણ ખાઈમાં ધકેલી મૂકે, ત્યારે પણ નાસ્તિકતાને ડાલ તેમને ન લાગે. આ બધું શું? આ બધા ઊહાપેહમાં મનુષ્યની સાદી અકકલ ન ઉતરી શકે તે નાસ્તિક તાના વર્તમાન કોલાહલને નિસાર સમજવા તે તૈયાર હેય, ત્યાં પછી વિશેષ સ્પષ્ટીકરણમાં ઉતરવાની શી જરૂર ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy