________________
૭ ભરાય પણ તે કામના કલ્યાણ માટે શા કામના | કેમ ઉલ્કાપાતથી ખળી રહી હૈાય તે વખતે પણ તેને સારૂ તે ભંડારાની એક કોડી પણ નકામી સમજાણી છે, ત્યાં પછી એવા ભડારા વધારવાની જરૂરજ શી છે। ભાવિકાએ પેાતાની મનેાદશા પલટાવાની જરૂર છે, અને સાધારણ ક્ષેત્રમાં પૈસે વેરવાની આવસ્યકતા છે. હું તે ત્યાં સુધી પણ કહીશ કે, દેરાસરામાં મુખ્યતયા એક સાધારણ ક્ષેત્રનેાજ ભડાર જોઇએ. તેમાંજ સઘળી ધનરાશિ સ ંચિત થાય; તેમાંથી જ દેરાસર, મૂર્તિ અને કેળવણી શિક્ષા આદિનાં કાર્યા સધાય. વાંચનાર વિચાર કરી શકે છે કે, એકલા પર્યુષણ પ`માંજ હિંદુસ્તાનના જૈનોના પૈસે દેરાસરામાં કેટલે। ઠલવાતા હશે ! એ મહાન્ ધનરાશિ જે સમાજના કલ્યાણ-ક્ષેત્રમાં ઠલવાય તે સમાજનુ અને સાથે જ શાસનનું કેટલુ ભલુ થાય ! દેરાસરે સાથે વળગાડાતી એ બધી મહાત્ શ્રી–સમ્પત્તિ વીતરાગદેવને, કે જે વખતે તેનું શાસન અને તેને સમાજ નિસ્તેજ, નિળ અને ક્ષયપીડિત થતાં ચાલ્યાં હાય, શું શાભાસ્પદ હાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com