Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 30
________________ ૨૫ એક માત્ર સાહમિવચ્છલનું ખરૂ' સ્વરૂપ સમજાઇ જાય તેા સમાજની ઉન્નતિના માર્ગ સરળ થઈ જાય. એક સાહમિવચ્છલમાંજ સમાજની ઉન્નતિના તમામ માર્ગના સમાવેશ થઈ જાય છે. આજે સઘ કાઢવાની દિશાએ પણ દ્રવ્યવ્યય જરૂરી નથી. આજે તા એકલાડાકલા પણ સમ્મેતશિખરજી સુધીની જાત્રા કરી આવી શકે છે. જ્યાં સઘનાં અગાપાંગજ ગળતાં જતાં હાય, જ્યાં સમાજ માંદગીની પથારીએ પડયે હાય, ત્યાં તેના આરોગ્ય માટે સમુચિત ઉપાચે તરફ ધ્યાન નહિ આપતાં ‘ સધ ’ કાઢવામાં હજારાલાખા રુપિયા વહેવરાવવા એ કયાંની બુદ્ધિમત્તા ! સમાજના સરદારાને શાંત ચિત્તે વિચાર કરવા વિનવીશ કે હમણાં સંઘા કે ઉજમણાંના અને લગ્નાદિના આRsખરી ખર્ચાળ ઉત્સવા અંધ રાખી તેમાં ખચવાના પૈસા વિદ્યાના ફેલાવા કરવામાં અને આદશ બ્રહ્મચારી ઉત્પન્ન કરવામાં જો ખર્ચાય તા સમાજને અને ધર્મને કેટલા ફાયદા પહોંચે ! સંધ, જમણુ કે ઉજમણાંના આડંબર ચેાટા વખત બંધ રહેશે તા એથી કઇ ધર્માંને ધકકા નથી લાગવાના, પણ સમાજની અંદર ઘુસેલા ઝેરી કીડાઓ, જે ધમને ફાલી ખાઇ રહ્યા છે, તેના નિકાલ કરવા માટે જો પ્રયત્ના નહિ ઉઠાવાય તા ભવિષ્યમાં શું પરિણામ આવશે એ વિચારકાને શું બતાવવાનુ હાય ! પારસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90