________________
૨૬
ન્હાની કેમ છે, છતાં દુનિયામાં તેનું કેટલું માન છે! તે કેમ કેવી તેજસ્વી દેખાય છે. એનું કારણ સ્પષ્ટ છે કે, તેમનામાં કેમી લાગણીના ભાવ પૂરજોશમાં વહે છે. પિતાની કામના કલ્યાણ માટે તેમની જબરદસ્ત સખાવતે કોનાથી અજાણ છે ! ત્યારે જેનો આજે કયાં ઉધે છે તેમની કેમ દિવસે દિવસે વધારે નબળી પડતી જાય છે, એ તરફ જૈન નેતાઓનું ધ્યાન કેમ નહિ જતું હાય! કેળવણી વગર તેમના બાળકો ટળવળે છે, એ તેઓ કેમ નહિ જેતા હોય ! હુન્નર-ઉદ્યોગના અભાવે તેમના યુવકે આમ તેમ આથડી દરિદ્ર જીવન વિતાવે છે, એ તેમની નજરે કેમ નહિ આવતું હોય ! જેન-બેંકના અભાવે તેમની ધાર્મિક ધનરાશિને દુરૂપયોગ થાય છે, એ તેઓ કેમ નહિ સમજતા હેય! દેરાસરોને શણગારવામાં અને સમૃદ્ધિશાલી બનાવવામાં તેમને જે રસ આવે છે, તે રસ, સમાજમાં વિદ્યાને વહેળે વહેવડાવવામાં જ્યારે આવે, અને તે રસ, જન પહેલવાનની સંસ્થા ઉભી કરવામાં આવે, ત્યારે જ માની શકાય કે, જેને વીસમી સદીમાં જીવે છે અને તેમણે સમયધર્મ પીછા છે, ત્યારેજ માની શકાય કે, તેમનાં અંતઃકરણમાં કેમી લાગણીના ભાવ સ્કુરાયમાન થયા છે, અને શાસનસેવાનું મહત્વ તેઓ સમજ્યા છે. દેરાસરાના ભંડારે ગમે તેટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com