________________
હિન્દમાં જ્યારે દાર્શનિક યુગને જમાને હતે ત્યારે એક બીજા દશનના વિદ્વાને એક-બીજા પર નાસ્તિકતાના આક્ષેપ કરતા. એકે કહ્યુંઃ જાતિ જેનિફરા, ત્યારે બીજો બે : નrfeતા
ધ્વનિ , ત્યારે ત્રીજાએ કહ્યું : સાહિતવા: રવિવા, બાલ્ય: જાતિ - નિઃા , આમ શબ્દાશદિ તુમુલ ચાલતું. વિશેષજ્ઞોનું કહેવું એમ થતું કે, આમ બધા એક-બીજાને. નાસ્તિક કહેવા લાગી જશે તે પછી સંસારમાં આસ્તિક કેણ રહેશે ગમે તેમ હો, પણ એ દહાડા. વહી ગયા. આજે તે એ આક્ષેપનું કંઈય વજન નથી. ઉલટું, એવા આક્ષેપ કરનારનું કેવળ મતિદૌર્બલ્ય, સૂચવાઈ જાય છે. વિચાર–ભેદ સંસારમાં કયાં નથી ! કેવલજ્ઞાન-દર્શન વિષે કમવાદી, યુગપટ્વાદી અને એકત્વવાદી કૃતધરોમાંથી પણ, તેવી સૈદ્ધાન્તિક–આગમિક તત્વચર્ચાને અંગે પણ કેઈ નાસ્તિક કે મિથ્યાષ્ટિ ન ઠર્યો, તે ધર્મના આજના વ્યાવહારિક રીત-રિવાજોને દેશ-કાળ અનુસાર ગણ– મુખ્ય ભાવે જવામાં અને ઉચિત પરિવર્તન કરવામાં નાસ્તિકતાનું બાણ ફૂંકવું એમાં કયાં ડહાપણ સમાયેલું છે એ સમજવું અમને મુશ્કેલ થઈ પડે છે. સંઘ-ચાત્રા, સાહમિવચ્છલ વગેરે સદા એકાત આવશ્યક છે એમ તો હજાર આચાર્યો ભેગા થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com