Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh
View full book text
________________
૪૪
એશઆરામ કેમ સૂઝે ? તમારી ત્યાગ-ભાવના પર તા દેશ, સમાજ અને ધર્મનાં પુનિવ ધાન ઘડાયાં છે. તમે જો “ ગળીયા બળદ ” થઈ બેસી જાઓ તેા તા ગજમ વળી જાય ! તમારી નબળાઈ પર તા સમાજ રસાતલમાં જાય ! અને એના શરાય તમારે માથે ઉતરે ! તમારી જીવાનીના નેશ, તમારૂં ઉછળતુ ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારૂં જીવન— સર્વસ્વ ધર્મની મુઝાતી જ્યેાતને પુનઃ પ્રજવલિત કરવામાં ખતમ થઈ જવુ જોઈએ.
સમાજ-કલ્યાણુને સાર્—શાસનના ઉદ્યોતન સારૂ આવા ઉપદેશ આપવામાં—આવી ઉત્તેજના ફેલાવવામાં જો નાસ્તિકતા ગળે વળગી જતી હોય તે તે અમારે એ “ નાસ્તિકતા ” ને અમારા ગળાના હાર સમજવા રહ્યો. અને એ “ નાસ્તિકતા ”માંજ અમે સમાજનું ભલુ ભાળી રહ્યા છીએ. એથી ઉલટી આસ્તિકતામાં ને અજ્ઞાન-અન્ધશ્રદ્ધા, નિર્માલ્યતા, દુરાગ્રહ અને નામર્દ ભરેલાં હોય, તા એવી “ આસ્તિકતા ” દુનિયાને ભયંકર શરાપરૂપ ગણાય, સમાજનુ નખાદ વાળે, ધર્માંના ડાટ વાળે. એવી “ આસ્તિકતા ” પર તા અંગારા વરસા ! એવી આસ્તિકતા ન જોઇએ, ન જોઈએ, અમને જિ ન જોઈએ.
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90