SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ એશઆરામ કેમ સૂઝે ? તમારી ત્યાગ-ભાવના પર તા દેશ, સમાજ અને ધર્મનાં પુનિવ ધાન ઘડાયાં છે. તમે જો “ ગળીયા બળદ ” થઈ બેસી જાઓ તેા તા ગજમ વળી જાય ! તમારી નબળાઈ પર તા સમાજ રસાતલમાં જાય ! અને એના શરાય તમારે માથે ઉતરે ! તમારી જીવાનીના નેશ, તમારૂં ઉછળતુ ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારૂં જીવન— સર્વસ્વ ધર્મની મુઝાતી જ્યેાતને પુનઃ પ્રજવલિત કરવામાં ખતમ થઈ જવુ જોઈએ. સમાજ-કલ્યાણુને સાર્—શાસનના ઉદ્યોતન સારૂ આવા ઉપદેશ આપવામાં—આવી ઉત્તેજના ફેલાવવામાં જો નાસ્તિકતા ગળે વળગી જતી હોય તે તે અમારે એ “ નાસ્તિકતા ” ને અમારા ગળાના હાર સમજવા રહ્યો. અને એ “ નાસ્તિકતા ”માંજ અમે સમાજનું ભલુ ભાળી રહ્યા છીએ. એથી ઉલટી આસ્તિકતામાં ને અજ્ઞાન-અન્ધશ્રદ્ધા, નિર્માલ્યતા, દુરાગ્રહ અને નામર્દ ભરેલાં હોય, તા એવી “ આસ્તિકતા ” દુનિયાને ભયંકર શરાપરૂપ ગણાય, સમાજનુ નખાદ વાળે, ધર્માંના ડાટ વાળે. એવી “ આસ્તિકતા ” પર તા અંગારા વરસા ! એવી આસ્તિકતા ન જોઇએ, ન જોઈએ, અમને જિ ન જોઈએ. tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy