Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 38
________________ પૂર સચેલત્વ એ બન્ને ઉપર ભગવાનના શાસનના સિક્કો છે. મૂર્ત્તિપૂજાના સથા નિષેધ ગળે ન ઉતરે એવી બીના છે. બાકી ક્રિયાલેદ્દામાં કામચાર ! મારા નમ્ર મત પ્રમાણે, ભગવાનના જીવન— ચરિત્રમાં આવી વિવાદસ્પદ ખાખતાને સ્થાન નજ હાવુ જોઈએ. દિગમ્બર-વેતામ્બરાના મતભેદેમાં જે તટસ્થ ભાવે સમુચિત લાગે તેના ઉલ્લેખ જીવનચરિત્રમાં કરાય અને શેષ મત નીચે નોટમાં મૂકાય. આ ઉપરથી એ પણ ખાસ ફલિતા નિકળે છે કે, ભગવાનના જીવનચરિત્રના લેખકમાં સર્વપ્રથમ તટસ્થતાનો ગુણુ સમ્પૂર્ણ પણે આવશ્યકતા ધરાવે છે. એવા લેખકની વિશિષ્ટ જ્ઞાન—સમ્પત્તિજ મહાવીર જેવા મહાન્ આત્માનું જીવન આળેખવાને અધિકારી હૈાઇ શકે. અને એવાની બહુશ્રુત લેખિનીથી જે આળેખાય તે જ વધુ વિશ્વસનીય નિકળે, તે જ જનતાનું સ્વાગત-ભાજન થાય અને તેનાથીજ મહાવીર-જીવનના મહિમા વધે. tr તા॰કુ ” માં લખાયેલ માખત સામે એટલુજ સાંભળવાનુ હોઇ શકે કે દેવતાઓને શાસ્ત્રવર્ણિત શક્તિધારક ને માનીએ તે ‘ કનકાચલ પર “ અભિષેક ” ના તેવા “ કળશ ” વિષે આશ્ચ કરવા જેવું હોય જ શું! દેવતાઓના ત્યાં સમાવા ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com "

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90