________________
“આસ્તિક-નાસ્તિતા”
વિશિષ્ટ અભ્યાસીઓ સમજી શકે છે તેમ કેટલાક શબ્દ ભિન્ન ભિન્ન વર્ગ તરફથી ભિન્ન ભિન્ન અર્થમાં જાયા છે. યુગ-સ્વભાવ બદલાતાં, મનેદશામાં ફરક પડતાં પણ આમ બને છે. “નાસ્તિક શબ્દની પણ યોજના ભિન્ન ભિન્ન રીતે થયેલી છે. હિન્દુઓએ જેનોને “નાસ્તિક” કહ્યા. શા માટે ? જેનો વેદમાં માનતા નથી; જેનો ઈશ્વરને સૃષ્ટિકર્તા સ્વીકારતા નથી, આ હિસાબે હિન્દુઓએ જેનોને “નાસ્તિક” વિશેષણથી નવાજ્યા. જેનોએ પણ તે વિશેષણ સહર્ષ સ્વીકાર્યું. તેમણે ઉનત મસ્તકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com