SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ “આસ્તિક-નાસ્તિતા” વિશિષ્ટ અભ્યાસીઓ સમજી શકે છે તેમ કેટલાક શબ્દ ભિન્ન ભિન્ન વર્ગ તરફથી ભિન્ન ભિન્ન અર્થમાં જાયા છે. યુગ-સ્વભાવ બદલાતાં, મનેદશામાં ફરક પડતાં પણ આમ બને છે. “નાસ્તિક શબ્દની પણ યોજના ભિન્ન ભિન્ન રીતે થયેલી છે. હિન્દુઓએ જેનોને “નાસ્તિક” કહ્યા. શા માટે ? જેનો વેદમાં માનતા નથી; જેનો ઈશ્વરને સૃષ્ટિકર્તા સ્વીકારતા નથી, આ હિસાબે હિન્દુઓએ જેનોને “નાસ્તિક” વિશેષણથી નવાજ્યા. જેનોએ પણ તે વિશેષણ સહર્ષ સ્વીકાર્યું. તેમણે ઉનત મસ્તકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy