Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ ૩૯ વધારે વજનદાર ગણાય. અને તેમના આધાર પર મહાવીર ભગવાનની જીવન–દશા પર વિચાર કરવાનું રીતસર મળી શકે. “ભગવતી” સૂત્રના પંદરમાં શતક જેવાં અધ્યયને જોતાં પણ અનેકાનેક ઊહાપિત ઉત્પન્ન થઈ આવે. આચાર્ય હેમચન્દ્રની “ રચના” તેમની પૂર્વે બનેલા ગ્રન્થના આધાર પર થયેલી છે. એટલે તેમના “પ્રણયન”. માં નિમલતાને કે સ્વતન્ત કલ્પનાને સંભવ પ્રાયઃ જણાતું નથી. હા, કુમારપાળ' રાજાસમ્બન્ધી “ભવિષ્યકીર્તન” માં તેમણે સ્વાતંત્ર્ય સેવ્યું હોય એમ જણાય છે. નિદાન, મહાવીર-જીવન સમજવું સાધારણ વગરને જેટલું સહેલું છે તેટહું જ વિચારકેને અઘરૂં જણાય છે. એટલે કહેવાને સારાંશ એ છે કે, ભગવાનનું “જીવન-ચરિત્ર” એવું નિષ્પન્ન થવું જોઈએ કે જે સ્વાભાવિક અને ઉચ્ચભાવવાહી હેઈ, ભગવાનના મહિમશાલી છવનનું સુદર દ્યોતન કરવા સાથે જગની આગળ વિશ્વ-કલયાણને મહાન આદર્શ રજુ કરવામાં સમર્થ નિવડે. ગુણચન્દ્ર ગણિએ વિ. સં. ૧૧૩૯ માં રહેલું મહાવીરચઢિ પ્રાકૃતમાં લગભગ બર:હજાર બ્લેક પ્રમાણ છે. . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90