________________
(૧૨) એકાન્તગામી નયે કે તેનું નિરાકરણ કરતાં “ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ”ની પદ્ધતિ પ્રમાણે અન્ય તીર્થનેતાઓના મૂળ ઉદ્ગારને સ્ફટ કરી, તે ઉગારોને સમન્વય કરવાના દષ્ટિ-બિન્દુ પર વિચારી, ભગવાનના અનેકાન્ત–દશનનું વિશ્વવ્યાપી પ્રભુત્વ સમર્થન કરવું.
(૧૩) જૈનધર્મની ભિન્નભિન્ન શાખા-પ્રશાખાઓ નિકળવાનું મુખ્ય કારણ કિયાભેદ છે. કિયાભેદને ચોળી ચાળી ચીકણે કરી જૈનધર્મ ચાલણુએ ચળાતે આવ્યા છે અને ચળાઈ રહ્યો છે, એ ઓછા દુઃખની વાત નથી. ક્રિયાશેની ચર્ચામાં મને કશું વજૂદ જેવું જણાતું નથી. સ્ત્રીમાક્ષ, આચેલકય, પ્રભુપૂજાવિધિ, અંગ-રચના, આવશ્યકકિયાદિ, મૂત્તિપૂજા વગેરે વગેરે તથા ચેાથ–પાંચમ, અધિક–માસ, તિથિભેદ, કિયા ભેદ એ વગેરે બાબતેને અંગે જૈન ધર્મના મહાન સંઘમાં સમયે સમયે જુદા જુદા ભાગલા પડતા આવ્યા છે. આ વિવાદાસ્પદ બાબતે પોતપોતાના વર્ગમાં એક-બીજાથી વિરૂદ્ધરૂપે એવી કટ્ટર જામી ગઈ છે કે એ બધા વર્ગોનું એકીકરણ થવું અશકયપ્રાય જણાય છે. ભગવાનનું માનસ તે જાણેલુંજ છે કે, તેઓ મોક્ષ માટે સ્ત્રીઓને અન્યાય ન આપે. આલકય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com