Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ૩૬ ભરાઈ ગયું ત્યારે ભગવાને પાછું વાળીને જોયુ. અને તે, કેટલાકના મતે મમત્વભાવને લીધે, અને કેટલાકના મતે સ્વસન્તતિને વજ્રપાત્ર સુલભ થશે કે દુશ એ જોવા સારૂં. આ બધી ગડમથલમાં શું સમજવું? જ્યાં દિગમ્બરે શ્રમણ-જીવનને સારૂ વજ્રને શરાપરૂપ ગણવાનું ગેરવ્યાજબી સાહસ ખેડે છે, ત્યાં શ્વેતા. અરે વસવાદ ” ની ભાવનામાં રંગાઈ જઈને તે આવી આવી કલ્પના નહિ બાંધતા હાય ? જે મહાન્ આત્મા દીક્ષા ગ્રહણ કરતી વખતે સર્વસ્વ ત્યાગતાં, એક વચ્ચેના કકડા પણ સાથે નથી લેતે, તેને બીજાના વેલ વસ્ત્ર પર ‘ મમત્વધારી ’માનવે। એ કેટલુ અજાયખીભરેલુ છે ! દિગમ્બરાએ ‘ નગ્નવાદ ' પર જોર માયુ છે, તેમ શ્વેતામ્બર-સ ંસ્કૃતિમાં વસ્રવાદ કે દ્રવ્યલિંગ–વેષની ભાવનાના રંગ પૂરાય હાય એમ જોવામાં આવે છે. આચાર્ય હેમચંદ્ર ‘ આદીશ્વરચરિત્ર' માં, આદશ –ભવનમાં કેવલજ્ઞાન પામેલ ‘ ભરત ’ પ્રત્યે ‘ શ ' ના મુખે કહેવરાવે છે કેઃ " " “ હું કેવલિન્ ! દ્રવ્યલિંગને ગ્રહણ કરેા, જેથી હું તમને વાંદુ અને તમારા નિષ્ક્રમણેાત્સવ કરૂ. ત્યારે ભરતે દીક્ષા-લક્ષણરૂપ પંચમુષ્ટિ àાચ કર્યા ૧ છઠ્ઠા સગમાં ૭૪૧ થી ચાર શ્લોકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90