Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 40
________________ ૩૫ વસ તેમને પોતાને માટે રાખવાની ઈચ્છા હતી? શું કારણ હતું કે આખુંય વસ્ત્ર પ્રદાન ન કરતાં ફાધને–અડધું રાખીને બાકીનું અડધું આપ્યું ? આ ઉપર કહેનારે એમ કહેવાનીએ ધૃષ્ટતા કરી નાંખે કે વસ્ત્રાઈ કાંટામાં ભરાયું ત્યારે સમૂળગા વસ્ત્ર વગરના રહા, પણ પિતાના હાથે આખું વર કાન ન કરી શક્યા ! આ વિષે ટીકાકાર સ્વયં કંઈ ન ઉચ્ચારતાં બીજાઓના અભિપ્રાયો નેધે છે. તેમાં એક અભિપ્રાય એ છે કે, “ભગવાને એમ કરવું એ તેમની સત્તતિની વા–પાત્ર-વિષયક મૂચ્છ સૂચવે છે.” પણ આ અભિપ્રાયમાં, ભગવાને એમ શા માટે કર્યું એને ટ નથી. બીજા અભિપ્રાયમાં, “ભગવાને એમ કરવાથી એ પહેલાં બ્રાહા-કુલમાં ઉત્પન્ન થયા હતા એમ સૂચવાય છે” એ ઉલ્લેખ છે. આમાં પણ કારણને ઉલ્લેખ નથી. અથવા આ અભિપ્રાયવાળા શું એમ કહેવા માંગે છે કે બ્રાહ્મણની હવા લાગવાથી ભગવાનને તેવી વ્યવૃત્તિ જાગૃત થઈ હતી ! સંભવ છે કે, વસ્ત્ર વિષે ભગવાનનું મમત્વ હોવાનું કેટલાક માનતા હશે. કેમકે એ ઉલ્લેખ છે કે, ભગવાનનું શેષ વસ્ત્રાર્ધ જ્યારે કાંટામાં ૧-૨ કલ્પસૂત્રના છઠી ક્ષણના પ્રારંભના ૧૧૭ મા સૂત્રની વૃત્તિમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90