________________
૨૩
શેાચનીય દશા ધરાવે છે, એ એના અનુભવીઓને શું જણાવવાનુ હોય ? અંધાધુંધી, હાડમારી અને રસાકસીના ત્યાં પાર નથી હેતા. મલિનતા, ગંદકી અને એઠવાડ સંબંધી તે પૂછવું જ શું! અનત જીવાની હાણુ તે સ્પષ્ટ નજરે જોવાયા કરે છે. ધ ના નામે કરાતા જમણારાની આ દુર્દશા ! આ નાકારશીઓથી પાપનાં ખાતાં સિવાય બીજું શું પુણ્ય અંધાવાનું હતું ! વિચારકા જરા ધ્યાન આપે! આવાં જમણેાને સાહમિત્રલનું નામ આવ્ એ ખરેખર કાળી વસ્તુને સફેદ કહેવા ખરાખર ભાસે છે. આવાં જમણા પાછળ હિંદુસ્તાનના જૈનોના વરસે વરસે લાખ રૂપીયા વેડફાય છે એ આછા દુઃખની વાત નથી.
સાહમિવચ્છલ તા એ છે કે—
સીદાતા ગરીબ મધુઓને સહાયતા આપી રસ્તે ચઢાવવા; સાહમિવચ્છલ તે એ છે કે, વેપારધંધા વગરના કે લાઇન વગરના આત્મમ આને વેપારધ યા કાઇ લાઇનપર ચઢાવી ધમમાં સ્થિર કરવા; સાહમિવચ્છલ તા એ છે કે, અશક્ત વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ (સ્કલરશિપ) આપી-અપાવીને તેમને વિદ્યાભ્યાસમાં આગળ વધારવા; સામિવચ્છલ તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com