Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ સાચુ સાહમિવચ્છત આજે નાકારશી કે સાહેમિવચ્છલના અથ કંઇજ સમજાતા નથી. એ જમણામાં કયાંય સાદ્ધમિવચ્છલની છાયા પણ દેખાતી નથી. સહધર્મી ભાઇઓનું પ્રેમભર્યું વાત્સલ્ય કરવાની એક પણ મિ આજે એ સાહમિવચ્છલના પેટમાંથી સ્ફુરતી નથી. સાપ ગયા ને હવે તે માત્ર લીસોટાજ રહ્યા હાય એમ સ્પષ્ટ દેખાઇ આવે છે. એમાં વપરાતા પૈસા કઇ પણ ઉગી નિકળતા હાય એ માનવામાં આવતું નથી. બીજા સ્થળાની વાત કયાં કરીએ, મુંબઇ જેવાં સુધરેલ શહેરાના જમણવારા પણ કેટલી ખપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90