________________
૧૪
વાનું વિધાન છે. પરંતુ સહુથી પહેલાં પિતાનાજ આત્મ-પ્રદેશમાં અમારિ-પટહ વગડાવવાની જરૂર છે. સ્વયં-પતે મનસા. વચમા અને કર્માણ અહિંસક બનવું જોઈએ છે. જ્યાં સુધી સ્વયં અહિંસક ન થવાય ત્યાં સુધી બીજાને અહિંસક કેવી રીતે બનાવી શકાય ! વિચારમાત્રમાંથી જ્યારે હિંસા નિકળી જાય ત્યારે ખરી અહિંસક દશા પ્રાપ્ત થઈ ગણાય. પર્યુષણમાં આ દશા સમ્પાદન કરવાની છે. બીજાઓની ભઠ્ઠીઓ અને તાવડા બંધ કરાવાય અને પિતે ભઠ્ઠીઓ-તાવડા માં જમણવાર–નકારશી– સાહસ્મિવચ્છલ કરે એને શું અર્થ ? આવા આરંભસમારંભ પર્યુષણમાં કરવાના ન હાય. તપસ્યા પણ ‘ગજ પ્રમાણે કરીએ. ગજા ઉપરાંત તપસ્યા કરી
વાહ વાડ” મેળવવી એટલે એ “વાહવાહ” માં એ તપસ્યાનું ફળ પૂરું થઈ જાય છે, ઉપરાંત દુર્યાનથી કર્મનાં ખાતાં બંધાય એ રેખાં. આળેટી-આળેટીને કે રખડી–ભટકીને દિવસ પૂરા કરવા અથવા ગામગપાટા હાંકીને કે શેત્રુજબ છ ખેલીને વખત ગાળ એ તપસ્યા ન કહેવાય, એ ઉપવાસ ન કહેવાય દેખાદેખી માન-પૂજાના હે તપસ્યા ઘણી થાય છે, લીટે લીટે ટેવાઈ ગયેલી અજ્ઞાન–દશા પણ તપસ્યા કરાવે છે. આવી તપસ્યા કેવળ લંઘનરૂપ હોય છે.
એમાં શુદ્ધિનું તત્ત્વ ભાગ્યે જ હોય છે. ઉપવાસનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com