________________
પણ ગોશાળ જ્યાં ત્યાં ભગવાનના નામને આગળ કરીને લોકોનાં ઘર અને મહાલલાના મહોલ્લા સળગાવી મૂકે એ કેવી બેહુદી વાત ! લેકોનાં ઘર અને મહેલા બાળી નાંખનાર “ વ્યન્તર દેવ પણ કે ગાંડો હશે એમ તો પછી કોઈ પણ માણસ ભગવાનના નામે શ્રાપ આપી દુનિયામાં પ્રલયકાળ વર્તાવી મૂકે ! શાળે એ ક તપેનિધિ હતો કે ભગવાનના નામે એને શ્રાપ લાગી શકે ! એ “વિચિત્ર માણસ પણ ભગવાનનું નામ આગળ ધરી શ્રાપ આપવા માંડે અને એ સાચા પડે તો તે સંસારમાં ગજબ જ મચી જાય આવી બેહુદી બીના જીભ પર લાવતાં પણ મારા જેવાને સંકેચ થાય છે. આવી બાબત ભગવાનના નિષ્કલંક જીવન-ચરિત્રમાં શાચનીય ડાઘરૂપ ગણાય.
ગશાળનાં આટઆટલાં અડપલાં, અટકચાળા અને ઉન્માદ, કે જેને લીધે ભગવાનને પણ બહુ બહુ ખમવું પડયું, એ જાણવા છતાંય એવાને તે જેલેશ્યા ભગવાને શિખવી એ અજાયબીભરેલી બીના છે. બીજા કેઈએ એવાને વિદ્યા શિખવી હોત તે લેકે એ શિખવનારને એમજ કહેત કે, “આવાને વિદ્યા દેતાં કંઈક તે વિચાર કરે હતે. નતી ખબર કે એ કે નાલાયક છે ?” પણ ભગવાને કયા હિસાબે સપને દૂધ પાયું હશે એને ખુલાસો ટીકાકારો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com