Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮ ગણાય કે? કારણ કે, ઉપસ્થિત લોકમાં સત્ય હકીકત કેણ સમજી શકે કે આ બધા બખેડા કોઈ વ્યન્તરના છે, ભગવાન તે શા છે.' કદાચ કે આ સત્ય હકીકત સમજે તે તે એ, ભગવાનને દુર્બળજ સમજે. કેમકે એ તે એમજ સમજે કે ભગવાન તે શાણા છે, પણ એમની આ દરને વળગાડ જ આ બધું કરી રહ્યો છે. એટલે એને મન તે એમજ સમજાય કે ભગવાન જે સમર્થ હોય તે એમને આ બલા હોય શાની ! ઈન્ડે એને ભગવાનની પાસે શા માટે રાખે હતો ! ભગગનના ઉપસર્ગોના નિવારણ કરવા માટે કે. પરંતુ ઉપસર્ગ વખતે તે એ હજરત કયાંય ૨ફુચક્કર થઈ જાય અને પછી નકામી વખતે આવી હાજર થાય ! અને ભગવાનને મહિમા વધારવા જતાં નકામા બખેડા વધારી મૂકે ! આ એ ભેળા વ્યન્તર મહારાજની ભકિત ! “ કયા કામને માટે ઈન્દ્ર મને પ્રભુ પાસે રહેવા ફરમાવ્યું છે ” એ વાતનું તો એ વ્યંતરને ભાનજ નથી રહ્યું; એટલે એ ચપળીયા ભાઈએ સૌધર્મેદ્રના શાસનને અમલ નથી કર્યો એ તે સ્પષ્ટ જ છે. ગોશાળની બેવકૂફી અને તેનું પાગલપણું તે ચકાઓમાં અને ગ્રન્થામાં ખૂબજ વર્ણવાયું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90