________________
૧૮
ગણાય કે? કારણ કે, ઉપસ્થિત લોકમાં સત્ય હકીકત કેણ સમજી શકે કે આ બધા બખેડા કોઈ વ્યન્તરના છે, ભગવાન તે શા છે.' કદાચ કે આ સત્ય હકીકત સમજે તે તે એ, ભગવાનને દુર્બળજ સમજે. કેમકે એ તે એમજ સમજે કે ભગવાન તે શાણા છે, પણ એમની આ દરને વળગાડ જ આ બધું કરી રહ્યો છે. એટલે એને મન તે એમજ સમજાય કે ભગવાન જે સમર્થ હોય તે એમને આ બલા હોય શાની !
ઈન્ડે એને ભગવાનની પાસે શા માટે રાખે હતો ! ભગગનના ઉપસર્ગોના નિવારણ કરવા માટે કે. પરંતુ ઉપસર્ગ વખતે તે એ હજરત કયાંય ૨ફુચક્કર થઈ જાય અને પછી નકામી વખતે આવી હાજર થાય ! અને ભગવાનને મહિમા વધારવા જતાં નકામા બખેડા વધારી મૂકે ! આ એ ભેળા વ્યન્તર મહારાજની ભકિત ! “ કયા કામને માટે ઈન્દ્ર મને પ્રભુ પાસે રહેવા ફરમાવ્યું છે ” એ વાતનું તો એ વ્યંતરને ભાનજ નથી રહ્યું; એટલે એ ચપળીયા ભાઈએ સૌધર્મેદ્રના શાસનને અમલ નથી કર્યો એ તે સ્પષ્ટ જ છે.
ગોશાળની બેવકૂફી અને તેનું પાગલપણું તે ચકાઓમાં અને ગ્રન્થામાં ખૂબજ વર્ણવાયું છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, lurratumaragyanbhandar.com