________________
૧૪
ભરેલો ઠાઠ છે. આ હિસાબે આઠે દિવસેને લોકે પયુંષણા કહે છે. અતુ.
પયુંષણ” એટલે શું? એનો સીધે અને સ્પષ્ટ અર્થ એ છે કે, બાહ્ય જગમાં યા મહિના મેદાનમાં વસવું મૂકી દઈ આત્મસ્વરૂપની શુદ્ધ દશામાં વસવું. આમ વસવું એ “પર્યુષણ.” કેમકે “પરિ” અને “ઉષણ” એ બે શબ્દના સહયોગથી “પયુંપણું ” શબદ બનેલો છે. એમાં “ઉષણ નો અર્થ થાય છે વસવું; અને ઉપર કહ્યું તેમ વસવું એ અર્થ “પરિ બતાવે છે. આવા ઉચ્ચ અથવાહી પર્યુષણમાં પણ સ્થળે સ્થળે સંઘમાં કછ-ટંટા ઉભા થાય છે, વર્ષ– દહાડાની તકરારો તે દિવસે ઉઠાવવામાં આવે છે અને કષાયવર્ધક પ્રસંગોને વધારે પોષણ આપવામાં આવે છે! શું આ પર્યુષણ કહેવાય! પર્યુષણુની આરાધના બીજાઓને ખમવાબમાવવામાં છે, શુદ્ધ તપશ્ચર્યા કરવામાં છે અને અહંના આધ્યાત્મિક જીવન પર મનન કરી પિતાના જીવનને વિકાસ સાધવામાં છે. તે પવિત્ર દિવસેમાં દરેક જાતની ખટપટેને તિલાંજલિ આપી દેવાની હોય અને પ્રશમ-વૃત્તિ કેળવીને આત્મશુદ્ધિ કરવાની હોય. પયુષણ એ આધ્યાત્મિક પર્વ છે એટલે એ આધ્યાત્મિક વિકાસ સાધવાનું ટાણું છે. તે દિવસમાં અમારિ-પટ વગડાવShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com