________________
(૨)
થઈ પડે છે. અનાદિ કાળથી સૂક્ષ્મ નિગેાદમાં રહેલા જીવા અને ભવભ્રમણ કરીને પાછા સૂમ નિગેાદમાં ગયેલા જીવેાના દુઃખામાં બિલકુલ ફેરફાર નથી. ખ ંને પ્રકારના તે સૂક્ષ્મ નિગેાદીયા જીવાને દુ:ખેાની શ્રેણિ તા નીચે બતાવાશે તે સરખી જ જાણવી ફક્ત ભવભ્રમણ કરીને ઠેઠ સૂક્મ નિગેશદમાં ગયા તે વ્યવહારિક જીવા ગણાય છે, ાને અનતા કાળથી કાઇ દિવસ પણ બહાર નહિ નીકળેલા અવ્યવહા રીચા ગણાય છે. અનાદિ નિગેાદ જે ચૌદ રાજલેાકમાં ઠાંસીને ભરેલી છે તે નિગેાદના અસંખ્યાતા ગાળા છે, અકેકે ગાળે અસંખ્યાતા તે નિગેાદના જીવાનાં શરીરે છે અને અકેકા શરીરમાં અનંતા જીવા છે. જે જીવા કેવળ ભગવતની જ્ઞાનદૃષ્ટિ સિવાય ખીજા કાઈથી પણ દેખી શકાય તેવા નથી. જ્યારે એવા અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞ પરમાત્મા વિના કોઈ દેખી શકવાને સમર્થ નથી, તેા પછી શાસ્ત્રમાં બતાવવાની ને થન કરવાની તા બીજાની શક્તિ કયાંથી જ હોઈ શકે ?
સર્વજ્ઞ પ્રભુના રાગદ્વેષ મૂળથી નાશ પામ્યા હૈાય છે. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, મેાહનીય અને અંતરાય આ ચારે ઘાતીકમની ખધ ઉદય ઉદીરણા અને સત્તાની પ્રકૃતિએ મૂળથી નાશ પામવાને લીધે આત્માની અપૂર્વ શક્તિ પ્રગટવાથી કેવળ જ્ઞાનવર્ડ યથાસ્થિત વસ્તુ જેવા સ્વરૂપમાં છે. તેવી જ રીતે જોઇને ભવ્ય થવાને બતાવે છે. લાયાત્રાકનુ સ્વરૂપ સમયે સમયે તેમના કેવળ જ્ઞાનમાં પ્રકાશિત થઈ રહ્યું હાય છે, જેથી તેઓના બતાવેલા નિગાદિ અતીન્દ્રિય પદા ચ્ીઁમાં લેશ માત્ર પણ શકા રાખવા જેવુ નથી. એ કારણથી જ