Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
[૨૮] [इति संस्तुतो महायशो भक्तिभरनिर्भरेण हृदयेन । तस्माद् देव ! देहि बोधिं भवे भवे पार्श्व ! जिनचन्द्र! ॥५॥]
(રૂ) ઘરો (ઘર -સ્તોત્રમ્) ગા. ૧ અને એની છાયા પાર્શ્વયક્ષ તેત્રની આદ્ય ગાથા પ્રમાણે છે.
ગા. ૨-૩ અને એની છાયા પાર્શ્વનાથને અંગે છે તે પ્રમાણે જ છે, ફેર એટલે જ છે કે પ્રણામને અર્થે પ્રસાદાભિમુખતા છે. ગ.૪ અને એની છાયા પાર્શ્વયક્ષ સ્તંત્ર પ્રમાણે છે.
इय संथुओ महायस भत्तिभरनिब्भरेण हियएण । ता देव दिज बोहिं भवे भवे पास जिणचंद ॥ ५ ॥ [इति संस्तुतो महायशो भक्तिभरनिर्भरैन: ! हृदयगेन! तम्माद् देव ! देहि बोधि भवे भवे पाश जिनचन्द्र ॥५॥]
(૪) ઉડમરું ઘોરં (ાવતી-સ્તોત્ર) ગા. ૧-૩ અને એની છાયા ધરણેન્દ્ર તેત્ર (ગા. ૧-૩) પ્રમાણે છે. ગા. ૪ અને એની છાયા પાર્શ્વયક્ષ સ્તોત્ર (ગા. ૪) પ્રમાણે છે.
इय संथुओ महायस भत्तिभरनिब्भरेण हियएण । [इति संस्तुता उ मम अयशो भक्तिभर निर्भरे ! न हितदे ! न । इति संस्तुता उ मम आयस भक्तिभरनिर्भरे! न हितदे ! न] ता देवदेऽसुबोहिं भवे भवे पास जिणचंद ।।५।।
[तस्माद् देवते ! असुबोधिं भवे भवे प्रास्य जयचन्द ॥५॥] બે પાદપૂતિઓ :–ઉવસગહરને અંગે અત્યાર સુધીમાં બે જ પાદપૂર્તિઓ મળી આવી છે. એ બંને પ્રત્યેક ચરણની પૂર્તિરૂપ છે. પ્રથમ પાદપૂર્તિમાં ૨૧ પદ્યો છે એ યમકેથી અલંકૃત કૃતિ “ચન્દ્ર ગણના મતિસુરસૂરિના શિષ્ય તેજસાગરે પિતાના ગુરુના સંકીર્તનરૂપે રચી છે. એ દ્વારા એમણે ગુરુનાં નામ, વદન અને ચરણને મહિમા દર્શાવ્યો છે.
૧ આ અર્થ ધરણેન્દ્રને અંગે પણ ઘટાવી શકાય તેમ છે.
૨ આના બે અર્થ થાય છે. (૧) (કર્મબંધરૂપ) પાશને જિતનારાના તાપને દૂર કરવા વડે ચન્દ્ર જેવા અર્થાત્ આદુલાદક અને (૨) પાશ વડે જિતનારી (પદ્માવતી) ને (એના પતિ હોવાથી) ચન્દ અર્થાત્ આલાદક !
૩ આ પાદપૂર્તિ મેં કરેલી સંસ્કૃત છાયા સહિત પ્રિયંકરનપ કથામાં પરિશિષ્ટ તરીકે પૃ. ૪૫–૪૮ માં પાવાઈ છે. એમાં આ કૃતિનું નામ શ્રી પાર્શ્વતોત્રમ અપાયું છે. તેને બદલે શ્રી મતિસુરદૂનિસ્તોત્રમ્ એમ જોઈએ.
૪ જુઓ પદ્ય ૧ અને ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org