Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરે તેત્ર સ્વાધ્યાય આમ ત્રણ દિવસ પર્યત કરવાથી ત્રીજે દિવસે પદ્માવતી દેવી પ્રસન્ન થાય છે. ચિતિત કાર્ય સિદ્ધ થાય છે. સર્વત્ર સાધકને જયવાદ થાય છે અને પદ્માવતી (દેવી) પ્રત્યક્ષ બની દર્શન આપે છે.* [૧૦] ૨૧. ઉવસગ્ગહરં તેત્રને રચનાકાળ
ઉવસગ્ગહરના પ્રણેતા ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામીનો જન્મ વીર સં. ૯૪માં થયે હતું. તેમને ગૃહસ્થ પર્યાય ૪૫ વર્ષને હતો અને ચારિત્ર પર્યાય ૩૧ વર્ષને હતે. તે ૩૧ વર્ષોમાં ૧૭ વર્ષ તેઓ મુનિ તરીકે રહ્યા જ્યારે ૧૪ વર્ષ યુગપ્રધાન આચાર્ય તરીકે કાલ હતું એટલે વીર સં. ૯૪ માં ભદ્રબાહુસ્વામીના ૪૫ ગૃહસ્થવાસના તથા ૧૭ મુનિયણના વર્ષો ઉમેરતાં વીર સં. ૧૫૬ આવે છે. વીર સં. ૧૫૬ થી વીર સં. ૧૭૦ સુધીને તેમનો યુગપ્રધાન કાલ હેવાથી તેમણે ઉવસગ્ગહરની રચના આ ૧૪ વર્ષના ગાળા દરમ્યાન કરી છે તે નિર્વિવાદ છે. પરંતુ તેમણે નિશ્ચિતરૂપે કયા વર્ષમાં તે રચના કરી તે જાણવાનું આપણી પાસે હાલ કેઈ સાધન નથી. [૧૦] રર. આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીની અન્ય રચનાઓ
આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, દશાશ્રુતસ્કંધ, બૃહત્ક૯પ, વ્યવહારસૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત આ દશ ગ્રન્થ પર તેમણે નિયુક્તિઓ રચી છે. (મહામંગલકારી કલ્પસૂત્રના રચયિતા પણ તેઓ જ છે.)
- દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથ આ ચાર છેદ સૂત્રે, ભદ્રબાહુ સંહિતા તથા ઉવસગહર આમ સેળ રચનાઓ તેમના નામે નેંધાઈ છે. સંસક્તનિર્યુક્તિ, ગૃહશાન્તિ રતેત્ર તથા સપાદલક્ષવસુદેવહીંડી આદિ ગ્રંથ ભદ્રબાહુવામી કૃત હવા સામે અનેક વિરોધ હોઈ તેની નોંધ અહીં લેવી ઉચિત નથી.
x एस स्तोत्रं बाह्याभ्यन्तरं शुध्या प्रतिवासरं सप्तवारं स्मरणेन अवश्य राज्यलक्ष्मीः प्राप्यते नात्र संदेहः । एस स्तोत्रं लिखित्वा विधियुतो कंठे धार्यते वंध्यादिनां अवश्यं पुत्रं लभते । एनं स्तोत्र लिखित्वा प्राक्षाल्य पाने सति शाकिनीडाकिनीभूतप्रेतपुद्गलब्रह्म राक्षसादि न पराभवं करोति नित्ये जीतकाय रजतपट्टे पूजनात् माहालक्ष्मी પ્રાતા
___ एनं महास्तोत्रं कष्टावसरे आचाम्लत्रितयं कृत्वा सार्धद्वादशसहस्त्रं जपेत् सलेमानी मालया वा शुद्धस्फाटिकमालया । भूशय्यां ब्रह्मवारी सत्यवाची परित्रितः पावनाथ जिन पूज्य अप्रे जापो विधीयते ॥१॥ पश्चादगरकपूरकस्तूरीदशांसं हुनेत् एवं त्रिदिन कृते सति तृतीये वासरे पद्मावती प्रसन्ना भवति चितितकार्य सिद्धिः सर्वत्र जयवादो भवति प्रत्यक्षीकरणे दर्शनं ददाति ॥
इति श्री राज्यसागरसूरि आरावित सद्याम्ना गुरुगम्यतो कृतो सिद्धी ॥२॥ આ જબૂરવામી મુક્તાબાઈ જૈન જ્ઞાન આગમમંદિર, ડભોઈ, પ્રતિ નં. ૬૧૧૫ (ઉવસગ્ગહરં કલ્પ) ૧ આ ગ્રન્થ આજે લભ્ય નથી. આજે આ નામથી મળતો ગ્રન્થ કૃત્રિમ હોવાનું તેના જાણકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org