Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય
૫. ઉવસગ્ગહર પટ્ટા. કર્તા, જિનસૂરમુનિ (અમુદ્રિત) આ વૃત્તિના રચનાકાળ સેાળમી શતાબ્દી છે.
આની હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સસ્કૃતિ વિદ્યામ`દિરના મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં છે.
૬. ઉવસગ્ગહર ટીકા. કર્તાઃ સિદ્ધિચન્દ્રગણિ (મુદ્રિત) આના રચનાકાળ સત્તરમી શતાબ્દી છે.
૭. ઉવસગ્ગહર વૃત્તિ, કર્તાઃ હકીર્તિસૂરિ (મુદ્રિત)
આને રચનાકાળ પણ સત્તરમી શતાબ્દી છે.
૮. ઉવસગ્ગહર વૃત્તિ. કર્તા: સમયસુંદર વાચક (મુદ્રિત)
આના રચનાકાળ વિ. સ', ૧૬૯૫ છે.
ઉપર્યુક્ત આઠ વૃત્તિ ઉપરાંત બૃત્તિ કે જે અજ્ઞાતકર્તૃક તથા વિક્રમની બારમી સદીથી ય પહેલાંની છે તે આજે ઉપલબ્ધ નથી. પૂર્ણ ચન્દ્રસૂરિએ પેાતાની વૃત્તિમાં તેને ઉલ્લેખ કર્યો છે.
: cs :
તદુપરાંત એક અજ્ઞાતકÇ કે લઘુવૃત્તિ, અજ્ઞાતકÇ કે ટીકા તથા અજ્ઞાતકર્તૃક વૃત્તિની જૈન ગ્રંથાવલી, જિનરત્નકાષ વગેરેમાં નાંધ છે પરંતુ તે ગ્રંથા જોવા મળેલ નથી.
આ ઉપરાંત જીના ગ્રન્થાગારામાં આ સિવાયની જે વૃત્તિ હોય તે જુદી. હાલ તા ઉવસગ્ગહરનું પ્રસ્તુત વર્ણન લખવામાં જે ઉપર દર્શાવેલ આઠ ગ્રન્થા આંખ સામે રખાયા છે તેની પાતપેાતાની શી વિશેષતા છે તે તપાસીએ.
૧. પૂર્ણ ચન્દ્રસૂરિકૃત લઘુત્તિ
આ લઘુગૃત્તિ વિ. સ’. ૧૯૭૭ માં શારદાવિજય જૈન ગ્રન્થમાલા ભાવનગરના પ્રથમ પુષ્પ તરીકે મુદ્રિત થયેલ છે. તેમાં આ વૃત્તિના કર્તાનું નામ પૂર્ણ ચન્દ્રસૂરિ દર્શાવાયું છે. વૃત્તિકારે કયાંય પોતાનું નામ જણાવેલ નથી.
આ વૃત્તિ તેમાં દર્શાવેલા યન્ત્રા, મન્ત્રા તથા આમ્નાયાની દૃષ્ટિએ વિશેષતા ધરાવે છે. ધૃવૃત્તિ પછીની પ્રાપ્ત રચનાઓમાં આનું સ્થાન પ્રથમ હાવાથી આમાં દર્શાવેલા યન્ત્રા વધુ વિશ્વસનીય ગણાવા જોઈએ.
૨. દ્વિજપા દેવગણિ રચિત લઘુવૃત્તિ
આ વૃત્તિ વિ. સ. ૧૯૮૮ માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્વાર સંસ્થા તરફથી તેના ગ્રંથાંક ૮૦ તરીકે મુદ્રિત થયેલ છે. તેમાં આ વૃત્તિને લઘુવૃત્તિ તરીકે કહેલ છે. પરંતુ ગ્રંથકારે કયાંય આને લઘુવૃત્તિ કહી નથી. જેથી સપાદકે આને લઘુવૃત્તિ કેમ કહી હશે તે વિચારણીય છે.
આ વૃત્તિ તેના અર્થઘટનથી, શબ્દાની સિદ્ધિથી તથા પૂર્ણ ચન્દ્રગણિ કૃત લઘુવૃત્તિમાં નહીં દર્શાવાયેલા યન્ત્રા દર્શાવવા વગેરેથી વિશેષતા ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org