Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય
: ૯૭ :
અસત્ય ખેલનારા હાતા નથી અને કષ્ટમાં તમે જ અમારૂં શરણુ છે। માટે પ્રિયંકરનુ શું થયું તે કહે.
દેવે આ સાંભળીને કહ્યું:“શેઠ! ચિન્તાન કરશેા. દેવે પ્રિયકરના દાસ થયેલા છે. આજથી પાંચમે દિવસે પ્રિય*કર ક઼ન્યા પરણીને અહીં આવશે.”
આ દેવવાણી સાંભળીને ખુશ થયેલા શેઠ ઘેર આવ્યા અને પત્નીને આ વાત જણાવી જેથી તે પણ ખૂશ થઈ.
.
આ તરફ, પ્રિયંકરને પલ્લીપતિએ ખેલાવીને પૂછ્યું-તું શ્રાવક છે ?
પ્રિયકરે કહ્યું:-અશાક નગરમાં વસનારા નિર્દેન વાણીયા છું. પાસેના ગામમાં પેટલું ફેરવીને નિર્વાહ કરું છું. મારા પિતા વૃદ્ધ છે. મારી માતાને હું એકના એક જ પુત્ર છું. શા કારણથી તમારા માસા મને આંધીને અહીં લાવ્યા તેની મને ખબર નથી,
પલ્લીપતિએ કહ્યું:-અશેક નગરના રાજા અશેાકચન્દ્ર અમારે દુશ્મન છે તેથી તે નગરમાં વસનારા બધા જ અમારા દુશ્મન છે. મીજી અમારા માણસેાએ બીજે ગામ જતાં મત્રીપુત્રને જોયેલેા અને તેથી તેને પકડીને બાંધવાના હતા તે ન મળ્યા તેને ઠેકાણે તને ખાંધ્યા.
પ્રિયંકરે કહ્યું-સ્વામી ! મને ગરીબને બાંધવાથી શુ! મને તેા કાઈ ઓળખતું ચ નથી. આ તે રાગ કાઇને થાય અને દવા કેાઇને આપવી એના જેવું છે. દુઃખે આંખ અને બાંધવા કાનને તમારે વેર રાજા સાથે અને મને અપરાધ નગરના વાણિયાને બાંધ્યા પ્રિયંકરની વચનની ચતુરાઇથી પન્નાપતિ વિસ્મિત થઇને મેલ્યા-કુમાર ! હું તને એક શરતે છેાડુ' જો તુ' મારું કહ્યું કરે તે.
પ્રિય‘કરે કહ્યું-ક્યી શરત !
પલ્લીપતિએ કહ્યું-સાત દિવસ મારા માણસાને તું તારા ઘરમાં સતાઈને રહેવા દે. તે અરસામાં તે રાજપુત્ર કે મન્દિપુત્રને બાંધીને અહીં લાવશે. જેથી હું મારું
વેર વાળીશ.
પ્રિયકરે કહ્યું–આ અકબ્ય હું કદી જ નહિં કરું. માણુસે પ્રાણુ કઠે આવી જાય તા પણ જે અકતન્ય હોય તે ન કરવું જોઇએ. બીજી' દેશ, ગામ અને રાજા વગેરેનું જે વિરુદ્ધ કરે છે તે આ જન્મમાં જ અન્યન, કલેશ અને મરણને પ્રાપ્ત કરે છે.
આ સાંભળી પક્ષીતિ ક્રોધાયમાન થી અને પેાતાના સેવકાને કહ્યું કે આને એડીમાં નાંખી દો. સેવકે એ તરત તેને એડીમાં નાખ્યું.
પ્રિયંકર વિચાર કરે છે કે મારા ગુરુએ મને કહ્યું છે કે ‘વિષમ સંકટ આવી પડે. ત્યારે વિશેષ પ્રકારે ઉવસગ્ગહર Ôાત્ર ગણવું’ આમ વિચારી તેણે એકાગ્ર ચિત્તે ઉવસ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org