Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
:१०: ३८
‘ઉવસગ્ગહર’ની ગાથાઓનું વૈવિધ્ય
‘ ઉવસગ્ગહર’ સ્તંત્રની પ્રચલિત પાંચ ગાથાઓ ઉપરાંત વધુ ગાથાએ પણ કાઈ કાઇ જૂની હાથપેાથીએમાં ઉપલબ્ધ થાય છે. તે પ્રાપ્ત થતી ગાથાઓમાં એકવાકયતા નથી. કાઇ હાથપાથીઓમાં ૨૦ ગાથા મળે છે તેા કેાઇ હાથપેથીમાં ૬-૭ કે ૯ ગાથાએ પણ મળે છે. જો કે તે ગાથાએ અને વર્તમાનમાં પ્રચલિત પાંચ ગાથાઓને મેળવી જોતાં સારા એવા તફાવત પ્રથમ નજરે જ દેખાઈ જાય છે છતાં પણુ કાઈ કેઇ હાથપેથીમાં આ ભંડારેલી ગાથા છે’ એવું લખાણુ પણ મળે છે.
આ ચર્ચાસ્પદ વિષયની છણાવટ કરવી અહીં પ્રસ્તુત નથી તેથી તેવી રીતની જે જે ગાથાએ ઉપલબ્ધ થાય છે તે પૈકીની કેટલીક ગાથાઓ અહીં આપવામાં આવે છે.
૧૬
Jain Education International
(૧) વીસગાથા પ્રમાણે શ્રી ઉવસગ્ગહર તેાત્ર अनेकमन्त्रगर्भित परमप्रभावक
उवसग्गहरं श्रीपार्श्वनाथस्तोत्रम् |
उवसग्गहरंपासं पासं वंदामि कम्मघणमुक्कं । विसहर विसनिन्नासं मंगलकल्लाणआवासं ॥१॥ विसहर फुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ । तस्स गह - रोग - मारी दुट्टुजरा जंति उवसाम ||२|| चिट्ठ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होई । नर- तिरिए वि जीवा पावंति न दुक्खदोगचं ||६|| ॐ अमरतरु- कामधेणु - चिंतामणिकाम कुंभ माइया । सिरिपासनाहसेवाग्गहाण सव्वे त्रिदासत्तं ||४||
ॐ ह्रीं श्रीं ऐं ॐ तुह दंसणेण सामिय ! पणासेइ रोग - सोग-दोहगं । कप्पतरुमिव जायइ ॐ तुह दंसणेण सव्वफलहेऊ स्वाहा ||५||
ت
ॐ हाँ नमिऊण विग्घणासय मायाबीएण धरणनागिंदं । सिरिकामराजकलियं पासजिणंदं नमसामि || ६ ||
ॐ ह्रीँ सिरिपासविसहरविज्जामंतेण झाण ज्झाएज्जा | धरण-पउमावदेत्री ॐ ह्रीँ यूँ स्वाहा ||७||
For Private & Personal Use Only
www.jainelibrary.org