Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 273
________________ : ૧૮૨ : ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય – લઘુશાંતિ’ પર ૧૦૦ પાનાનું વિવેચન કરી તેના પદે પદનું રહસ્ય સમજાવી, તેમાં રહેલ મંત્રનો અર્થ પ્રકાશમાં આણવામાં આવ્યું છે.-મૂલ્ય રૂ. ૫-૦૦ [૩] પ્રતિક્રમણુસૂત્ર-પ્રબોધટીકા (ભાગ ૩ જો) –“મન્નત જિણાણુંથી આરંભી પ્રતિક્રમણના અવશિષ્ટ સર્વ સૂત્રો આમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક મહત્ત્વના વિષયે આમાં ચર્ચવામાં આવ્યા છે. ખાસ કરીને “અજિતશાંતિસ્તવ’ પર અભૂતપૂર્વ પ્રકાશ પાડવામાં આવ્યું છે. –પ્રાચીનમાં પ્રાચીન પ્રતિના આધારે “સંતિકરં સ્તવનને પાઠ સુધારીને આપવામાં આવ્યું છે. પાંચે પ્રતિક્રમણના વિધિ તથા હેતુઓ, સ્તવનાદિ સંગ્રહ તથા અનેક પરિશિષ્ટો સમુચિત રીતે અપાયા છે. ૨૪૦૦ પૃષ્ઠ–પ્રમાણ આ ૩ ગ્રંથે એક યાદગાર કૃતિસમા છે. પ્રતિક્રમણનાં સૂત્રોનું આટલું સળંગ-શુદ્ધ સંસ્કરણ અન્ય કઈ જોવામાં આવતું નથી. મૂલ્ય રૂ. ૫-૦૦ »[૪] પ્રતિકમણની પવિત્રતા –પ્રતિકમણના રચયિતા, પ્રતિક્રમણ સૂત્રનું અધ્યયન પ્રથમ કેમ?, પ્રતિક્રમણની આવશ્યકતા, પ્રતિક્રમણની ચારિત્ર ઉપર અસર વગેરે વિષયોની વિશદ મીમાંસા કરી અનેક શંકાઓનાં શાસ્ત્રીય સમાધાન આપવામાં આવ્યા છે. આવૃત્તિ બીજી-મૂલ્ય રૂા. ૦-૬૨ [૫] પંચપ્રતિક્રમણ સૂત્ર (પ્રબેધટીકાનુસારી) ગુજરાતી આવૃત્તિ –શબ્દાર્થ, અર્થ–સંકલના તથા સૂત્ર-પરિચય સાથે વિધિઓ ઉપયોગી વિષયો, વિધિના હેતુઓ, ચિત્યવંદને, સ્તવન, સ્તુતિએ વગેરેનો સમાવેશ કરતું આ સર્વાંગી શુદ્ધ પ્રકાશન છે. ૬૪૦ પાનાને દળદાર ગ્રંથ.-મૂલ્ય રૂા. ૨-૦૦ [૬] પંચપ્રતિકમણુસૂત્ર તથા નવસ્મરણ (પ્રબોધટીકાનુસારી હિનદી આવૃત્તિ (આવૃત્તિ બીજી) –શબ્દાર્થ, અથ-સંકલના તથા સૂત્ર-પરિચય સાથે. ઉપર્યુક્ત ગ્રંથનું આ હિન્દીમાં પ્રકાશન છે.-મૂલ્ય રૂા. ૫-૦૦ [૭] સચિત્ર સાથે સામાયિક ચૈત્યવંદન (બધટીકાનુસારી) -સામાયિક તથા ચૈત્યવંદનનાં સૂત્રોનું વિશિષ્ટ રીતે, સરળ ભાષામાં વિવેચન કરી ઉપગી ચિત્ર દ્વારા તેની સમજુતી આપવામાં આવી છે.-મૂલ્ય રૂા. ૧-૨૫ [4] ચોગપ્રદીપ –લગભગ દેટસે શ્લોકપ્રમાણ આ પ્રાચીન ગ્રંથ વેગ જેવા ગહન વિષય ઉપર ગંભીર પ્રકાશ પાડે છે. આમાં પ્રાચીન ગુજરાતી બાલાવબેધ તથા અર્થ–સમજૂતી દ્વારા વિશિષ્ટ વિવેચન કરવામાં આવેલ છે.-મૂલ્ય રૂા. ૧-૫૦ »[૯] ધ્યાન-વિચાર (સચિત્ર) આ ગ્રંથ જૈનદર્શને બતાવેલ ધ્યાન જેવા વિષય પર અને પ્રકાશ પાથરે છે અને તેનાં ગૂઢ રહસ્યને પ્રગટ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276