Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 275
________________ - ૧૨૪ : ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય આ ગ્રંથ માટે પરદેશથી અતિ સુંદર અભિપ્રાય સાંપડેલ છે.-મૂલ્ય રૂા. ૧૫-૦૦ [૧૬] સસિદ્ધાન્ત-પ્રવેશક —છએ દનાનું ટૂંકું' પણ સચાટ વિવેચન કરતા આ ગ્રંથ ૧૧ મી શતાબ્દીમાં ચિરંતન જૈનમુનિએ રચેલ છે, જે છ દનેાના જ્ઞાનના ઈચ્છુકા માટે બાળપેથી જેવે છે. —ગ્રંથ મનારમ સરળ સંસ્કૃતભાષામાં છે. -મૂલ્ય રૂા. ૧-૦૦ [૧૭] જિનનાવિધિ (પ્રા.) અને અભિષેકવિધિ (સ.) —લગભગ એક હજાર વર્ષો પહેલાં થયેલા આચાર્ય. જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ, સમુદ્રસૂરિની સ', પ`જિકા સાથે તથા (૨) વાદિવેતાલની સ ંસ્કૃત કૃતિ, શીલાચાય (તત્ત્વાદિત્ય) ની સ`, પજિકા સાથે. અને ગ્રંથા ગુજરાતી અનુવાદ, વિસ્તૃત પ્રસ્તાવના, વિષય પ્રદન તથા ઉપયેગી ૫ પરિશિષ્ટો સાથે સુસ'પાદિત છે.-મૂલ્ય રૂા. ૨-૦૦ ×[૧૮] લાગસ્સ સૂત્ર સ્વાધ્યાય લેગસ સૂત્ર અંગે પ્રાચીન ગ્રન્થામાં પ્રાપ્ત થતા સાહિત્યનું આમાં સર્વતે મુખી વિવેચન કરવામાં આવ્યું છે, ઉપરાંત પ્રશ્નોત્તરા, પ્રકીર્ણ વિચારા, આવશ્યક માહિતી સ્ત યન્ત્રા, કલ્પ તથા શકુનાવલિ આદિથી ગ્રન્થ અતિ આદરણીય અને આનંદદાયક બન્યા છે. સ્વાધ્યાયનાં રસિક આત્માઓએ આ ગ્રંથ અવશ્ય વસાવવા જેવા છે. મૂલ્ય રૂા. ૭-૦૦ [૧૯] ચેગસાર ધર્મના ટ્રેક સાર સરળ ભાષામાં આજથી લગભગ ૫૦૦ વર્ષો પૂર્વના મુનિવરે ગ્રંથસ્થ કર્યો છે. જે અનુવાદ સાથે આમાં દર્શાવાયા છે. પુસ્તિકા નાનકડી છતાં અતિ ઉપયેગી છે. મૂલ્ય રૂા. ૨-૦૦ {૨} PRAMANANAYA TATTVALOKALAMKARA WITH ENGLISH TRANSLETION આજથી ૧૦૦૦ વર્ષો પૂર્વે રચાયેલ ગ્રંથનું આ પ્રથમવાર જ અંગ્રેજી ભાષાંતર છે. જે જૈનદર્શન, પ્રમાણ, નય વગેરે સમજવા અતિ ઉપયાગી છે. મૂલ્ય રૂા. ૨૦-૦૦ [૨૧] યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશનનું સવિસ્તર વિવરણ વિભાગ ૧ લા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાય વિરચિત ચેગશાસ્ત્રના આઠમા પ્રકાશના ૧ થી ૧૭ શ્લેકનું સૂક્ષ્મતાથી અને છતાં ય સરળ વિવેચન આમાં રજી કરાયું છે. કુંડલિની માટે પ્રાપ્ત થતા જૈન પાઠા રજુ કરાયા છે. ધ્યાનની એક સળંગ પ્રક્રિયા દર્શાવાઈ છે જે ધ્યાનમાર્ગના અભ્યાસીઓને અવશ્ય મનનીય છે. મૂલ્ય રૂા. ૧૫-૦૦ [૨૨] સૂરિમંત્ર ૫ સમુચ્ચય, પ્રથમ ભાગ સૂરિમંત્રને લગતા પાંચ કલ્પાને સમાવતા આ ગ્રંથ સૂરિમંત્ર અંગે અદ્દભુત પ્રકાશ પાડે છે. આ ગ્રંથમાં સમાવિષ્ટ મંત્રરાજ રહસ્ય પ્રથમવાર જ પ્રકાશિત થાય છે. સૂરિમંત્ર અગે આ એક આકર ગ્રંથ છે. મૂલ્ય રૂા. ૨૦-૦૦ × નિશાનીવાળા ગ્રન્થા હાલ પ્રાપ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276