Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય
ગાથા ૫ મી
આ ગાથામાં એક યત્ર દર્શાવાયેલ છે, આ યત્ર શાંતિક તથા પૌષ્ટિક છે અને જવર, રાગ, શાકિની, ભૂત, પ્રેત, રાક્ષસ, કિન્નર વગેરેને નાશ કરે છે.
"
આ યંત્રને પણ શુભ કબ્યાથી ભૂજ પત્ર ઉપર લખીને અને કુંવારી કન્યાએ કાંતેલા સૂતરથી વેષ્ટિત કરીને બાહુ પર ધારણ કરવાનું છે. પરંતુ તે પૂર્વે યંત્રને ૐ વં દુઃ પક્ષ ફી ા હંસ: વાદ્દા' આ મંત્રથી ૧૦૮ શ્વેત પુષ્પથી ત્રણ દિવસ પર્યંત પૂજવાનું છે. ત્યારે જ તે ફલદાયક થાય છે.
આ પ્રકારે દ્વિજપા દેવર્ગાણુએ પ્રથમ ગાથામાં ૮ યંત્ર, બીજી ગાથામાં ૨ યંત્ર, ત્રીજી ગાથામાં ૧૦ યા અને પાંચમી ગાથામાં એક યંત્ર એમ કુલ ૨૧ યત્રા દર્શાવ્યાં છે.
૧૮
: ૧૩૭ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org