Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૭૨ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય કમલના ચાર દમાં “ર્ધનાથ” એ અક્ષર ચતુષ્ટય પૈકી દરેક અક્ષરને અનુક્રમે
દરેક દલમાં વાસ કરે. ૬ દલના સંધિભાગમાં હર ચતુષ્ટયને ન્યાસ કરવો.
ઉપર્યુક્ત વલયના બહિર્ભાગમાં દ્વાદશ સ્વર સંયુક્ત હકારનો તે વલય ફરતે ન્યાસ કર. ૮ નિર્દિષ્ટ હકારની બહાર માયાબીજ દ્વારા સાડા ત્રણ રેખાથી આવેણન કરવું. ૯ અને તેને અંકુશથી નિધિ કરે. યંત્ર નં. ૩ લક્ષ્મીવૃદ્ધિકર યંત્ર
આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે – ૧ એક ચતુર્દલ કમલનું આલેખન કરવું. ૨ તેની કર્ણિકામાં ટ્રાકારને ન્યાસ કરવો. ૩ ટ્રીકારના ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૪ કમલના ચાર દલમાં ક્રમશઃ “પાશ્વનાથ' અક્ષર ચતુષ્ટયના દરેક અક્ષરને અનુક્રમે
દરેક દલમાં ન્યાસ કરે. ૫ વલયના ચતુર્દલના સંધિભાગમાં દુર ચતુષ્ટયને અનુક્રમે ન્યાસ કર. ૬ ઉપર્યુક્ત વલયના બહિર્ભાગમાં દ્વાદશ વર સંયુક્ત રુકારને તે વલય ફરતે ન્યાસ કરે. ૭ તે વલય ફરતું એક અન્ય વલય આલેખી ૩૫ થી # સુધીના માતૃકાક્ષને ન્યાસ કરે. ૮ નિર્દિષ્ટ માતૃકાક્ષરની બહાર માયાબીજ દ્વારા સાડી ત્રણ રેખાથી આવેણન કરવું. ૯ તેને કારથી નિરોધ કરવો. યંત્ર નં. ૪ ભૂતાદિનિગ્રહકર યંત્ર
આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે. ૧ એક ચતુર્દુલ કમલનું આલેખન કરવું. ૨ કમલની કર્ણિકામાં “હુંકારનું આલેખન કરવું. ૩ “કારના ગર્ભમાં સાધકના નામને ન્યાસ કર. ૪ કમલના ચાર દલો પિકી પ્રત્યેક દલમાં “પા, થૈ, ના, થ” અક્ષર ચતુષ્ટયના દરેક અક્ષરને
અનુક્રમે દરેક દલમાં ન્યાસ કરે, ૫ ચતુર્દ લના સંધિ વિભાગમાં ર’ ચતુષ્ટયનું આલેખન કરવું. ૬ ચતુર્દલ કમલના બહિર્ભાગમાં એક વલયનું આલેખન કરવું. ૧૭ તે વલયના બહિર્ભાગમાં દ્વાદશ સ્વર સંયુક્ત હૃકારનો તે વલય ફરતે ન્યાસ કરે. ૮ તે વલય ફરતું એક અન્ય વલય આલેખી મ થી સુધીના માતૃકાક્ષરો આલેખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org