Book Title: Uvassaggaharam stotra Swadhyay
Author(s): Bhadrabahuswami, Amrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 264
________________ ઉવસગ્ગહરં સ્તોત્ર સ્વાધ્યાય : ૧૭૩ : ૯ નિષ્ટિ માતૃકાક્ષરોની બહાર માયાબીજ દ્વારા સાડાત્રણ રેખાથી આવેણન કરવું. ૧૦ તેને કારથી નિરાધ કરે. યંત્ર નં. ૫ જવરનિગ્રહકર યંત્ર– આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે. ૧ એક ચતુર્દલ કમલનું આલેખન કરવું. ૨ તેની મધ્ય કર્ણિકામાં હું તથા શું નું આલેખન કરવું. ૩ તેની મધ્યમાં સાધકનું નામ આલેખવું. ૪ કમલના ચતુર્દમાં “પાર્શ્વનાથ” એ અક્ષર ચતુષ્ટય પૈકી પ્રત્યેક અક્ષરને ન્યાસ કરે. ૫ દલના સંધિભાગમાં દુર ચતુષ્ટયને અનુક્રમે ન્યાસ કરે. ૬ ઉપર્યુક્ત વલયના બહિર્ભાગના વલયને અકારથી પરિપૂરિત કરવું. ૭ પ્રસ્તુત વલયના બહિર્ભાગમાં થી 8 સુધીના સેળ વ આલેખવા. ૮ પ્રરતુત યંત્રને માયાબીજ દ્વારા સાડી ત્રણ રેખાથી આવેષ્ટિત કરવું. ૯ પ્રાન્ત કારથી નિરાધ કરે. યંત્ર નં. ૬ શાકિનીનિગ્રહકર યંત્ર આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે_ ૧ એક અષ્ટદલ કમલનું આલેખન કરવું. ૨ તેની કર્ણિકામાં વંકાર તથા શંકારને ન્યાસ કરે. ૩ તેની મધ્યમાં સાધકનું નામ આલેખવું. બહારના આઠ દલોમાં છે પાવૅનાથારવાહા આ આઠ અક્ષરે પિકી પ્રત્યેક અક્ષ રને ન્યાસ કરવો. ૫ દલોના સંધિભાગમાં પ્રત્યેક સંધિમાં એકેક અક્ષરને ન્યાસ કરવાપૂર્વક દુર ચતુષ્ટયનું આલેખન કરવું, ૬ દલે ફરતું એક વલય આલેખી તેને કારથી પરિપૂરિત કરવું. ૭ પ્રસ્તુત વયના બહિર્ભાગમાં ક થી # સુધીના માતૃકાક્ષરો આલેખવા. ૮ પ્રસ્તુત યંત્રને માયાબીજ દ્વારા ત્રણ રેખાથી આવેષ્ટિત કરવું. ૯ પ્રાન્ત કારથી નિરાધ કરે. યંત્ર નં. ૭ વિષમવિનિગ્રહકર યંત્ર આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે– ૧ એક વલયનું આલેખન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276